પ્રતિલિપિની સફર અને ભવિષ્યના વિઝન વિશે | Pratilipi
Pratilipi (Gujarati) Pratilipi (Gujarati)
11.6K subscribers
682 views
31

 Published On Dec 14, 2022

પ્રતિલિપિની શરૂઆત કઈ રીતે થઇ ત્યાંથી લઈને કઈ રીતે આ પ્રતિલિપિ પરિવારનો વિવિધ ભાષાઓમાં વિકાસ થયો, પ્રતિલિપિ આવનારા વર્ષો માટે શું વિઝન ધરાવે છે અને લેખકો કઈ રીતે પ્રતિલિપિના આ ધ્યેય સાથે સુસંગત થઈ તેમની લેખન યાત્રાનો વિકાસ કરી શકે એવી વગેરે બાબતો અમારા પરિવાર સાથે શેર કરવા માટે અમે એક ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું. તેથી, પ્રતિલિપિના સુંદર સંસ્મરણોને માણવા અને ભવિષ્યના વિઝન વિશે સમજવા જોડાઓ આ એક્સક્લુઝિવ વાતચીતમાં!

show more

Share/Embed