સપ્ટેમ્બર 2024માં ગુજરાત રાજ્ય સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી.
Adv SHAKTI MODI Adv SHAKTI MODI
460 subscribers
235 views
5

 Published On Aug 31, 2024

આ માહિતી ડૉ. કુબેર ડિંડોર સાહેબના ઓફિસિયલ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે કે જેમાં રાજ્ય સરકાર દ્વારા 4000 જેટલા શિક્ષકોની ભરતી કરવાની થશે.

આગામી તારીખ 12 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

આ ઓનલાઇન અરજીઓ www.gserc.in વેબસાઇટ પર કરવાની રહેશે દરેક ઉમેદવાર પોતાની અરજીઓ પહેલા જ કન્ફર્મ કરી દે તેવી આશા જેથી કોઈ ઉમેદવાર બાકી ના રહી જાય.

🖇️ લિંક:- http://www.gserc.in/

જય હિન્દ

#currentaffairs #law #exam #tet #TAT#teacher #teachers #gpsc #gpssb2022 #gpssbexams #gpssb #gsssb #gsssbexamdate #gsssbexams #forest #forester #gandhinagar #forestguard #gujarat #gujarati #strike #student #education #government

show more

Share/Embed