રૂપિયા ૭૫૦૦૦ સુધી સહાય મેળવો | મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના | હેલ્પલાઇન:૮૨૦૦૨૪૭૮૨૭ |
K‌‌ISAN PARIVAR  કિસાન પરિવાર K‌‌ISAN PARIVAR કિસાન પરિવાર
8.45K subscribers
14,809 views
198

 Published On Apr 8, 2023

ખેડૂતમિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર સહાય યોજનાનો લાભ મેળવવા માટે સૌ પ્રથમ નજીકના VCE (Village computer enterpreneur) અથવા નજીકના CSC સેન્ટર પાસે જઈને આઈ-ખેડૂત પોર્ટલની વેબસાઇટ (https://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરી જરૂરી કાગળો જોડીને સંબંધિત કચેરીને આપવાના રહેશે.ત્યારબાદ કચેરી મારફત મંજૂરી મળ્યા પછી જોગવાઈ અનુસાર પાક સંગ્રહ ગોડાઉન બનાવવાનુ રહેશે. વધુ માહીતી માટે જેતે ગામના ગ્રામસેવકનો સંપર્ક કરવો.

show more

Share/Embed