Bhavbhini Shraddhanjali | Hasmukhbhai | Mombasa - Kenya | Hariprakashswami
Swaminarayan Channel Swaminarayan Channel
402K subscribers
33,155 views
818

 Published On Aug 31, 2024

શ્રદ્ધાંજલિ
૫ ભ. હસમુખભાઈ કાનજીભાઈ ભુડિયા
જણાવતા અત્યંત દુઃખ થાય છે કે કચ્છી લેવા પટેલ સમાજના ભામાશા ગણાતા, સંતોભકતોના અનન્ય સેવક, જેમણે પોતાના ધનને હંમેશા સત્કાર્યોમાં વાપર્યું છે અને શ્રીકષ્ટભંજન દેવની કૃપા પ્રાપ્ત કરી છે એવા શ્રી હસમુખભાઈ ભુડિયા આજરોજ અક્ષરવાસ પામ્યા છે. સાળંગપુરધામના આરાધ્ય શ્રી કષ્ટભંજનદેવ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ કે તેમને મૂર્તિનું અનેરું સુખ આપે.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર વતી કોઠારી સ્વામી વિવેકસાગરદાસ તથા સ્વામી હરિપ્રકાશદાસ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Click here to Subscribe to Swaminarayan Channel Channel:   / hariprakashswami  

#hariprakashswami #swaminarayan #hanuman

🛑 Like us on Facebook:  / hariprakashswamiji  
🛑 Follow us on Twitter :   / hariprakashdas  
🛑 Website : http://www.swaminarayan.world/
🛑 Follow us on instagram :   / hariprakashswami  
🛑 Follow us on Pinterest :   / hariprakash108  
🛑 Join In Telegram : https://t.me/salangpurhanuman
🛑 Whats App Number : +91 85111 51711


Also get Hariprakash swami App app on your mobile
🛑 Google Play :- https://play.google.com/store/apps/de...
🛑 ITunes :- https://itunes.apple.com/us/app/harip...

show more

Share/Embed