વિરમગામ નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો : VIRAMGAM SEVA SETU KARYAKRAM
CMM BHARAT - VANDNA NILKANTH VASUKIYA JOURNALIST CMM BHARAT - VANDNA NILKANTH VASUKIYA JOURNALIST
4.05K subscribers
178 views
2

 Published On Sep 26, 2024

વિરમગામ નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો : રાજ્યમાં પ્રજાલક્ષી વહીવટમાં પારદર્શિતા વધે અને દરેકને સરકારની યોજનાઓના લાભ મળે તેવા ઉમદા હેતુસર સરકાર સેવાસેતુ કાર્યક્રમ યોજી રહી છે : આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, કાઉન્સિલરો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા

show more

Share/Embed