કોઈ મશીનરીથી નહીં પણ આ 150 ગામનાં લોકોથી ચાલે છે બગદાણાનું વિશ્વનું સૌથી મોટું અને ઝડપી રસોડું
Gujarat Darshan Gujarat Darshan
72.8K subscribers
9,892 views
168

 Published On Jul 6, 2023

બગદાણાનું વિશ્વનું સૌથી મોટું અને ઝડપી રસોડું કોઈ મશીનરીથી નહીં પણ આ 150 ગામનાં લોકોથી ચાલે છે | લાખો માણસોની રસોઈ કોઈ આધુનીક મશીનરીથી નહીં પણ માત્ર આ લોકોની મહેનતથી બને છે | વિશ્વના સૌથી મોટા બગદાણાનાં રસોડામાં ગુજરાતનાં ૧પ૦ ગામનાં લોકો નિસ્વાર્થ સેવા કરવાં આવે છે | બગદાણાનું વિશ્વનું સૌથી મોટું રસોડું | જુઓ કેવી રીતે બને છે લાખો ભક્તો માટે પ્રસાદસેવા કરવાં આવે છે 150 ગામનાં લોકો | દેશી ઘી માંથી બને છે લાખો ભક્તો માટે પ્રસાદ | ટ્રક ભરાઈ એટલા છે શાકભાજીના મોટા ઢગલા | મીઠાઈના ભર્યા છે મોટા-મોટા ગોડાઉનો | બગદાણા ગુરૂપૂર્ણિમા 2023

સ્થળ : બગદાણા બાપાસીતારામ મંદિર
સરનામું : બગદાણા ગામ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, ગુજરાત

#bapasitaramdarshan #bagdana #gujarat

show more

Share/Embed