આમળાં ખાવાના 9 ગજબ ફાયદા અને 3 ભયંકર નુકશાન જાણી લો ।। benefits of indian gooseberry
Gujarati ajab gajab Gujarati ajab gajab
439K subscribers
20,744 views
434

 Published On Nov 27, 2022

આમળાં ખાવાના 9 ગજબ ફાયદા અને 3 ભયંકર નુકશાન જાણી લો ।। Benefits of indian gooseberry

દોસ્તો આમળાં ખાવાથી ગજબ ના ફાયદાઓ થાય છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આમળાં ખાવાથી નુકશાન પણ થાય ?
જી હા દોસ્તો આ વાત સાચી છે.. આમળાં ખાવાથી નુકશાન પણ થાય છે પરંતુ જો તમે આમળાનું વધારે સેવન કરો તો.....
આ વિડિયો માં મેં જણાવ્યું છે કે આમળાં ખાવાથી શું નુકશાન અને શું ફાયદા થાય..

Amla khavana fayda
Amla na fayda
આમળાં ના ફાયદા
આમળાં ખાવાથી થતાં ફાયદા
Amla na faida
આમળાં નું સેવન કરવાથી શું થાય?
આંખોના નંબર દૂર થાય
વાળ ખરતા અટકે
Immunity સારી થાય
રોગ પ્રતિકારક શક્તિ

#Gujaratiajabgajab #આમળાંનાફાયદા #આમળાં #Yogawithsunil #Gujaratimayoga #aamlanafayda #indiangooseberry

show more

Share/Embed