paliyad no itihaas|vihaldham paliyad history|પાળીયાદ નો ઈતિહાસ|
Sat Dharam Vlogs Sat Dharam Vlogs
907 subscribers
867 views
35

 Published On Oct 2, 2024

paliyad no itihaas|vihaldham paliyad history|પાળીયાદ નો ઈતિહાસ|

🙏જય માતાજી મિત્રો 🙏


નમસ્કાર દોસ્તો આ જ જગ્યાએ અમદાવાદથી 152 કિલોમીટરના અંતરે અને રાજકોટ થી ૧૦૫ કિલોમીટરના અંતરે અને બોટાદ થી 15 કિલોમીટરના અંતરે આવેલું છે.
કાઠીયાવાડ ની ધરતી સંત અને સુરાની કહેવાય છે. કે જ્યાં ભજન ભોજન અને ભક્તિ થાય છે. એવી જ એક જગ્યા કે જે પાળીયાદ ની અંદર વિસામણ બાપુ ની જગ્યા કહેવાય છે. કે જેને વિહળધામ કહેવાય છે.
વિસામણ બાપુ નો જન્મ કાઠી દરબાર કુળ માં અવતાર ધારણ કર્યો છે.તેમના પિતા નું નામ પાતામણ અને માત નૂ નામ રામ બાઈ છે.
માનવામાં આવે છે કે વિસામણબાપુ નો અવતાર સાક્ષાત રામદેવજી મહારાજ નો બીજો અવતાર છે.



facebook ID 👎👎👎👎
https://www.facebook.com/profile.php?...



Instagram ID 👎👎👎👎
https://www.instagram.com/amitlavtuka...





Your pueries 👎 👎 👎 👎
paliyad no itihaas|vihaldham paliyad history|પાળીયાદ નો ઈતિહાસ|
Shri visaman bapu janm shtal
Live documentary Shree visaman bapu ni jagya
Live vihaldham
Vihaldham santo
Live program shree visaman bapu ni jagya
Live introduction of visaman bapu ni jagya
Live demo vihaldham
Introduction of paliyad
Gangajaliyo kuvo paliyad
Paliyad no itihaas
vihaldham paliyad history
Itihaas of paliyad
history of vihaldham
પાળીયાદ નો ઇતિહાસ
વિહળધામ પાળીયાદ હિસ્ટ્રી
ઇતિહાસ પાળીયાદ
શ્રી વિસામણબાપુ નું જન્મસ્થળ
લાઈવ ડોક્યુમેન્ટરી શ્રી વિસામણ બાપુ ની જગ્યા
લાઈવ વિહળધામ
ગંગાજળિયો કૂવો પાળીયાદ
વિહળાનાથ
વિસામણબાપુ
નિર્મળા બા
પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુને સમાધિ દર્શન
પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુ ની સમાધિ દર્શન
પરમ પૂજ્ય શ્રી અમરા બાપુ સમાધિ દર્શન
પરમ પૂજ્ય શ્રી દાદા બાપુ સમાધિ દર્શન



#gujarati #botad #bhavnagar #લોકવાર્તા #ઇતિહાસ #history #travelling #paliyad #vihaldhampaliyad#bhakti #santvani

show more

Share/Embed