Pila Rumal ni ganth Navalkatha | પીળા રૂમાલની ગાંઠ નવલકથા - હરકિસન મહેતા
અમરકથાઓ - AMAR KATHA અમરકથાઓ - AMAR KATHA
5.81K subscribers
6,132 views
111

 Published On Jul 27, 2022

PILA RUMAL NI GATH NAVALKATHA - Harkisan maheta

Pila Rumal ni ganth Navalkatha | પીળા રૂમાલની ગાંઠ નવલકથા - હરકિસન મહેતા.

Gujarato novel - Pila rumalni ganth - Harkisan maheta.

👉 ઇ.સ. 1968માં ત્રણ ભાગ અને 102 પ્રકરણમાં લખાયેલી ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ આજે પાંચ દાયકા બાદ પણ આટલી લોકપ્રિય છે.

ઠગ લોકો ભવાની માંના ભક્ત હતા અને એ એવું માનતા કે માતાજીની ઈચ્છાથી જ તેઓ આ ઘાતકી કામ કરે છે. આ લોકોમાં હિન્દુ અને મુસલમાન દરેકનો સમાવેશ થતો. અંધશ્રદ્ધામા જીવતા આ ઠગલોકો વર્ષે દહાડે ત્રીસ થી ચાલીસ હજાર લોકોનો ભોગ લેતા. ઠગ લોકો પોતાના કામમાં એટલા ઉસ્તાદ હતા કે એમના આ ઘાતકીપણાની ગંધ પણ કોઈને આવતી નહોતી.

જો તમે ગુજરાતી વાંચનમાં રસ ધરાવતા હોવ અને તમે હજુ પીળા રૂમાલની ગાંઠ નથી વાંચી તો એ તમારી કમનસીબી જ છે. ગુજરાતી સાહિત્યમાં જ્યાં ક્લાસિક કૃતિઓની ઉણપ વર્તાય છે ત્યારે પીળા રૂમાલની ગાંઠ મારા મતે નવલકથા વિભાગમાં અમર, સદાબહાર સાહિત્ય કૃતિ છે.

આવી જ અવનવી પોસ્ટ વાંચવા માટે અમારી website ની મુલાકાત લેવાનું ચુકશો નહી.

✔ Disclaimer

આ ચેનલમા મુકવામાં આવતી તમામ સામગ્રી બાળકોના શિક્ષણ અને આપણો વારસો, સાહિત્ય, ગુજરાતી ભાષા વધુમા વધુ લોકો સુધી પહોચાડવાનો છે.
અહી મુકવામાં આવતી કોઇપણ માહિતી પ્રત્યે કોઇ વાંધો જણાય કે copy right ભંગ દેખાય તો અમારો સંપર્ક કરવાથી એ માહિતી દૂર કરવામાં આવશે.

👉 website - https://amarkathao.in/

👉 tweeter - https://twitter.com/kalpesh50730439?t...

👉 Fb -   / amarkathao  

================================
Aghor nagara vage book (અઘોર નગારા વાગે)
   • Aghor nagara vage book pdf | અઘોર નગા...  

અમેરિકન યુવતી અકસ્માત કે ચમત્કાર 👇 વાંચો (૧)
https://amarkathao.in/અઘોર-નગારા-વાગે...

અઘોરી કાપાલિકની જાળમાં (ભાગ-૨)👇
https://amarkathao.in/aghor-nagara-va...

અઘોર નગારા વાગે - અદ્ભુત સંતોનાં દર્શન.👇
https://amarkathao.in/aghor-nagara-vage/

Aghor nagara vage - દિવ્ય વનસ્પતિઓ - અર્બુદાચલ કલ્પ (કાલી હલ્દી, સંજીવની....)
   • गिरनार की दिव्य वनस्पतियां | काली हल्...  

મળેલા જીવ નવલકથા 👇
   • મળેલા જીવ | પન્નાલાલ પટેલ | Malela Ji...  

માનવીની ભવાઈ - પન્નાલાલ પટ (ભૂખી ભૂતાવળ)
   • Manvi Ni Bhavai Pannalal Patel | માનવ...  

પીળા રૂમાલની ગાંઠ - હરકિશન મહેતા
   • Pila Rumal ni ganth Navalkatha | પીળા...  

દરિયાલાલ - ગુણવંત આચાર્ય 👇 વિડીયો
   • દરિયાલાલ નવલકથા - ગુણવંતરાય આચાર્ય | ...  

દરિયાલાલ - ગુણવંત શાહ 👇
https://amarkathao.in/દરિયાલાલ-નવલકથા...

માનવીની ભવાઇ ૧ 👇
https://amarkathao.in/માનવીની-ભવાઈ-નવ...

માનવીની ભવાઇ ૨ 👇
https://amarkathao.in/માનવીની-ભવાઇ-ભૂ...

જીથરોભાભો - Jithrabhabha ni varta 👇
   • Jitharo bhabho varta | "જીથરોભાભો" લો...  
==================================

#અમરકથાઓ
#AMARKATHA

અમરકથાઓ
વાર્તા
કાવ્યો
ગીત
ઇતિહાસ સંસ્કૃતિ અને Gk માટે ચેનલને subscribe કરો
AMAT KATHA

show more

Share/Embed