Rahul Badheka Dat.17.10.21 Mahakali Maata Ni Savari No Video Palitana
Rahul Badheka Rahul Badheka
5.2K subscribers
35,788 views
525

 Published On Oct 17, 2021

શ્રી મહાકાળી મા નો શુવાગ નો વિડીયો પાલીતાણા
તા.૧૭.૧૦.૨૧ રવિવાર
માતાજી ના ભુવા અજયભાઈ બારૈયા
માતાજી ના વિર દિપકભાઈ રાણા ધર્મેશભાઈ વાઘેલા
રાવળદેવ.વિપુલભાઈ પરમાર(ગડો)
કાળુભાઈ રાવળદેવ (ઘેટીવાળા)

મિત્રો પાલીતાણા મા પરંપરાગત વર્ષોથી નવરાત્રી મા દશેરા ની રાત્રીના અને અગીયારસ ની સવારે જુદી જુદી જગ્યાએ થી માતાજી ના ભુવા શ્રી મહાકાળી મા નો શુવાગ પેહરીને ખપર લય ને સ્મસાન જતા હોય છે અને એ પ્રથા હજી પણ પાલીતાણા મા જીવીત છે નોખા નોખા મંડળ મા થી અલગ અલગ માતાજી ના ભુવા શ્રી મહાકાળી મા નો શુવાગ પેહરીને ખપર લય ને નિકળે છે
અને હજારો ની સંખ્યા મા માનવ મેદની માતાજી ના દર્શને આવે છે તો મિત્રો આ વિડીયો પણ જોજો અને દરેક માય ભક્તો ને આ વિડીયો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ મા લખજો જય શ્રી મહાકાળી મા અને સાથે સાથે અમારી રાહુલ બધેકા યુ ટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો

show more

Share/Embed