Gujarat નું Titanic: શું થયું હતું હાજી કાસમના ‘વીજળી’ જહાજ સાથે? ‘વીજળી’ નામ કેવી રીતે પડ્યું?
BBC News Gujarati BBC News Gujarati
1.22M subscribers
116,692 views
3.1K

 Published On Jun 29, 2023

#titanic #history #gujarat
ટાઇટેનિક ડૂબી જવાના પણ 24 વર્ષ પહેલા વીજળી નામનું જહાજ ગુજરાત પાસે દરિયાની અંદર એક જ રાતમાં ગૂમ થઈ ગયું હતું. આ જહાજ પર સવાર થયેલા મુસાફરોની ચિચિયારીઓ કોઈએ સાંભળી ન હતી કે કોઈ તેમના માટે પ્રાર્થના પણ કરી નહોતું શક્યું.
ગુજરાતી સાહિત્યની એક અમર કહી શકાય તેવી નવલકથા 'હાજી કાસમ તારી વીજળી' વીજળી નામના જહાજની ડૂબી જવાની એકદમ સાચી ઘટના પરથી લખાઈ છે. આ જહાજના સુકાની, કપ્તાન હતા હાજી કાસમ. તો શું થયું હતું વીજળી નામના આ જહાજ સાથે એની વાત આ વીડિયોમાં છે.
વીડિયો- ઝૈનુલ હકીમજી/ દિતિ બાજપેઈ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

show more

Share/Embed