ગુજરાતમાં દારૂબંધી અંગે લોકો શું કહે છે?
BBC News Gujarati BBC News Gujarati
1.22M subscribers
289,697 views
2.4K

 Published On Oct 12, 2019

ગુજરાત ડ્રાય સ્ટેટ છે મતલબ કે એવું રાજ્ય જ્યાં દારૂબંધી હોય. પરંતુ શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી જેવું છે ખરું? આ જ સવાલ અમે ગુજરાતની જનતાને પૂછ્યો. મોટા ભાગના લોકોનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ નથી.

show more

Share/Embed