દેલોચીયા મહાદેવ મંદિર🚩દેલોચ મોરવા
આપણી સંસ્કૃતિ🚩આપણી ઓળખાણ🙏 આપણી સંસ્કૃતિ🚩આપણી ઓળખાણ🙏
518 subscribers
1,134 views
92

 Published On Oct 29, 2022

#આપણી સંસ્કૃતિ આપણી ઓળખાણ🙏#historical #મોરવા #jaymataji #jasvantpatel #Up comedy santrod
#પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ તાલુકામાં દેલોચ ગામમાં આવેલું પૌરાણિક દેલોચીયા મહાદેવ મંદિર🚩ડુંગર ઉપર આવેલું આ મહાદેવનું મંદિર આસપાસના પંથકમાં આસ્થા અને શ્રદ્ધા નુ કેન્દ્ર છે દંતકથા અનુસાર કહેવામાં આવે છે કે વર્ષો પહેલાં જયારે ખેતી કામ માટે ના ઓજારો તેમજ અન્ય કામો માટે ના સાધનો જે દિવસે માગો તો બીજા દિવસે અવશ્યપણે મળી જતા હતા આ વ્યવહાર વર્ષોથી ચાલી આવતો હતો આજે પણ મહાદેવ ના ભાવિક ભકતો અહીં શ્રદ્ધાથી આવતા રહેલા છે અને દરેક ની મનોકામનાઓ પૂર્ણ થાય છે મંદિરમાં શ્રાવણ માસમાં તેમજ અન્ય તહેવાર ધામધૂમથી આનંદ ઉલ્લાસ ઉજવણી કરવામાં આવે છે🙏

show more

Share/Embed