જોવો આ દેવીપૂજક શું કરે છે પછી તેઓની પ્રશંસા કરવામાં આવી
Jay Lakha dada Video Jay Lakha dada Video
1.98K subscribers
61 views
1

 Published On Apr 17, 2024

સાંભળો આ ભાઈ દેવીપુજક વિશે શું કહે છે

દેવીપુજક સમાજ કોઈ ધર્મમાં ભેદભાવ રાખતો નથી સૌ ધર્મને એક સમાન માને છે દેવીપુજક સમાજ દેવીઓને પૂજતો સમાજ છે સત્તા સૌ ધર્મને એક સમાન માને છે આ એક ભાઈએ ગાંધીનગર દેહગામ માં એક વિડીયો બનાવ્યો છે ખબર નથી તે કોણ છે તેનો ખુબ ખુબ આભાર જેને સોશિયલ મીડિયા દ્વારા બતાવ્યું કે દેવીપુજક સૌ ધર્મને સમાન માનવા વાળો છે અને આ દેવીપુજક પંકજભાઈ વાઘેલા એ સાબિત કરી બતાવ્યું દેવીપુજક સમાજ ધર્મને માનવા વાળો પુજવા વાળો અને આસ્થા રાખવા વાળો સમાજ છે

જય દેવીપુજક બને તો શેર કરજો🙏

show more

Share/Embed