જૈવિક ખાતર માઈકોરાઇઝા પાકનો બુસ્ટર ડોઝ | Mycorrhiza
KHEDUT KRUSHI MALL KHEDUT KRUSHI MALL
4.13K subscribers
4,024 views
88

 Published On Nov 17, 2023

this video only education purpose and for agriculture use only...


જૈવિક ખાતર માઈકોરાઇઝા પાકનો બુસ્ટર ડોઝ | Mycorrhiza |



💠માઈકોરાઈઝા

માઈકોરાઈઝા એ છોડના મૂળ તેમજ વિશિષ્ટ ફૂગનું સહજીવી ગઠબંધન છે. માઈકોરાઈઝા ના બે પ્રકાર છે. : એન્ડોમાઈકોરાઈઝા અને એકટો માઈકોરાઈઝા . એન્ડો માઈકોરાઈઝાનો જાણીતો દાખલો અબો (વામ) છે. આ ફૂગનું દ્યણા ખેતીના પાકની સાથે સહઅસ્તિત્વ જોવા મળે છે. આ પ્રકારની ફૂગ પ્રયોગશાળાના માધ્યમ માં સહેલાઈથી ઉગાડી શકાતી નથી. આવી ફૂગની કવકજાળ જમીનમાં ખુબ દૂર રહેલ પોષક તત્વો છોડ ને પુરા પાડે છે. આ પ્રકારની ફૂગમાં મુખ્યત્વે ગ્લોમસ, ગીગાસ્પોરા, એન્ડોગોન, સ્કેરોસ્ટીસ વગેરેનો સમાવેશ થાય છે.

👉માઈકોરાઈઝા ફૂગ જમીનમાં દ્રાવ્ય ફોસ્ફરસ દુરથી ખેંચી લાવી છોડ ને આપે છે. તદઉપરાંત કેટલાંક મૂળજન્ય રોગો સામે રક્ષણ આપે છે. અને પાણી ની અછતમાં ટકી રહેવાની શકિત આપે છે.

👉જંગલના ઝાડ, દ્યાસચારાના પાક, મકાઈ,મીલેટ, જુવાર, કઠોળ વર્ગ ના પાક વિગેરે માં માઈકોરાઈઝા દ્યણી અસરકારક માલુમ પડેલ છે.

👉જૈવિક ખાતરો વાપરવા માટે ખેડૂતોને સરળતા રહે તે માટે બજારમાં પ્રવાહી જૈવિક ખાતરો ઉપલબ્ધ છે.

👉નવસારી કૃષિ યુનિવર્સિટી તરફથી નૌરોજી બ્રાન્ડ ના દરેક જૈવિક ખાતરો પ્રવાહી સ્વરૂપમાં સારી ગુણવત્તા વાળા ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેનો મહત્તમ ઉપયોગ સેન્દ્રિય ખેતીમાં ખેડૂતો કરી રાસાયણિક ખાતરોના મોંદ્યા ભાવ સામે કાંઈક અંશે રાહત મેળવી જમીનની તંદુરસ્તી બચાવી શકશે.



💢 ખેતીના અવનવા માહિતી સભર અને ખેડૂત અભિપ્રાય વિડિયો જોવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો...👇

   / @khedutkrushimall  


👨‍🌾 અમારી સાથે ખેડૂત બોલે ખેતરથી 👨‍🌾

🌾 ꜰᴀʀᴍ ᴛᴏᴅᴀʏ
       ɢʀᴏᴡ ᴛᴏᴍᴏʀʀᴏᴡ...🌱


🙏🏻 આભાર 🙏🏻

#kheti #mycorrhizae #mycorrhiza #organic #organicfarming #vam #vamstar #vegetables #indianagriculture #મિત્રફુગ #વામ #ઓર્ગેનિક #બજારભાવ #બજારભાવનીમાહિતી #bajarbhav #trandingshorts #tranding #insecticides #furtilizer

show more

Share/Embed