દરબાર છે દરબાર રંગ તણો | Darbar chhe Darbar Rang Tano Darbar | BALVATIKA GEET
DIET ANAND DIET ANAND
2.05K subscribers
5,449 views
48

 Published On Premiered Sep 25, 2023

દરબાર છે દરબાર રંગ તણો | Darbar chhe Darbar Rang Tano Darbar | BALVATIKA GEET #balvatika #dietanand

તમે જુદા જુદા રંગની ઘણી બધી વસ્તુઓ જોઈ હશે. ટામેટું લાલ રંગનું તો મરચું લીલા રંગનું, પીળા રંગનું પપૈયું તો જાંબલી રંગનું જાંબુ. આ જુદા જુદા રંગો આપણને જોવા ગમે છે અને દરેક રંગ કઇંક સંદેશો આપે છે.

BALVATIKA RECORDINGS TEAM II બાલવાટિકા રેકોર્ડીંગ ટીમ આણંદ

પ્રેરક :-
શ્રી ડી. એસ. પટેલ, નિયામક, જી.સી.ઈ.આર.ટી.ઈ., ગાંધીનગર

માર્ગદર્શક :-
શ્રી બનેસિહ પી. ગઢવી, પ્રાચાર્ય, ડાયેટ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, આણંદ (વલાસણ)

ફાઉન્ડર/સ્થાપક :-
દિપક જગદીશચંદ્ર ઠાકર, ઈ. સી. લેકચરર, ડાયેટ, શૈક્ષણિક પ્રાદ્યોગીકી શાખા, આણંદ (વલાસણ)

સહાયક :-
1. રાકેશ બી. ખીરા, ઈ. લેકચરર, ડાયેટ, શૈક્ષણિક પ્રાદ્યોગીકી શાખા, આણંદ (વલાસણ)
2. ડો. ધર્મેન્દ્ર પટેલ, લેકચરર, ડાયેટ, આઈ.એફ.આઈ.સી. શાખા, આણંદ (વલાસણ)

સંગીત :-
પ્રકાશકુમાર ચંદ્રકાન્ત પટેલ, આસિ. શિક્ષક, ગિરધરનગર પ્રાથમિકશાળા, તા. નડીઆદ જી. ખેડા

ગીતના ગાયક :-
2. રૂચિતાબેન ધીરૂભાઈ પ્રજાપતિ, મદદનીશ શિક્ષિકા, દામપુરા પ્રાથમિક શાળા, નાપાડ વાંટા, તા. આણંદ.

કોરસ :-
1. મેઘાબેન જીતેન્દ્રકુમાર સંઘવી, આ.શિક્ષક, પ્રાથમિક શાળા ચંદ્રનગર, તા. આંકલાવ.
2. રૂચિતાબેન ધીરૂભાઈ પ્રજાપતિ, મદદનીશ શિક્ષિકા, દામપુરા પ્રાથમિક શાળા, નાપાડ વાંટા, તા. આણંદ.
4. હિતેનકુમાર પોપટભાઈ મિસ્ત્રી, મ. શિક્ષક, ન્યૂ એજ્યુકેશન હાઈ. સ્કૂલ પ્રાથમિક વિભાગ, તા. પેટલાદ.
5. પ્રકાશકુમાર જોનભાઈ પરમાર, (મુખ્ય શિક્ષક) નગર પ્રાથમિક શાળા નંબર - ૨૯, બાકરોલ, તા. આણંદ.

વાદન :-
1. વિપુલકુમાર સુરેશભાઈ પાઠક, મુખ્ય શિક્ષક, રવિપુરા/ચિખોદરિયાપુરા પ્રાથમિક શાળા (પોરડા), તા. પેટલાદ
2. નિતીનકુમાર મનહરભાઈ કા.પટેલ, આસિ. શિક્ષક,સિહોલ પ્રાથમિક કુમાર શાળા, સિહોલ. તા. પેટલાદ
3. પ્રકાશકુમાર જોનભાઈ પરમાર, (મુખ્ય શિક્ષક) નગર પ્રાથમિક શાળા નંબર - ૨૯, બાકરોલ, તા. આણંદ.
4. ભુપેન્દ્રભાઈ ઇન્દ્રવદન સોલંકી, મ્યુઝીક, આણંદ.

સાઈડ રીધમ :-
દિલીપભાઈ મધુસુદન વાઘેલા, મ્યુઝીક, આણંદ.

રેકોર્ડીસ્ટ :-
1. વહોરા ફારૂક ભાઈ સત્તાર ભાઈ, આદર્શ સાઉન્ડ એન્ડ રેકોર્ડીંગ, સ્ટુડિયો, આણંદ.
2. વહોરા ફૈઝાન ફારૂક ભાઈ, આદર્શ સાઉન્ડ એન્ડ રેકોર્ડીંગ, સ્ટુડિયો, આણંદ.

પ્રસ્તાવના સ્ક્રીપ્ટ :-
બિનલબેન નગીનભાઈ મેકવાન , આ.શિક્ષક,, નગર પ્રાથમિક શાળા નં-૩ ખેતીવાડી, તા.જિ. આણંદ.

સોસ્યલ મીડિયા ક્રીએટર :-
1. દિપકભાઈ જી. લકુમ, આ. શિક્ષક, જૂની માલાસોની પ્રાથમિક શાળા, તા-ખંભાત.
2. અમિતકુમાર આર. પ્રજાપતિ, આ. શિક્ષક, ગામડી કુમાર પ્રાથમિક શાળા, તા.જી. આણંદ.
3. ચિરાગકુમાર ડી. સુથાર, આ. શિક્ષક, દામપુરા પ્રાથમિક શાળા, અડાસ, તા.જી. આણંદ.
4. પ્રકાશકુમાર જોનભાઈ પરમાર, (મુખ્ય શિક્ષક) નગર પ્રાથમિક શાળા નંબર -૨૯, બાકરોલ, તા.જી. આણંદ.
5. કમલેશકુમાર એમ શાહ , (મુખ્ય શિક્ષક ) પ્રાથમિક શાળા અજુપુરા,તા.જી. આણંદ.
6. અશ્વિનભાઈ મહેરિયા, પ્રાથમિક કુમાર શાળા સામરખા, તા.જી. આણંદ.
7. નંદુભાઈ પી.તળપદા, પ્રાથમિક શાળા ખડાણા, તા-પેટલાદ, જી. આણંદ.

show more

Share/Embed