ડ્રાઇવરની કે કલેક્ટર ની પરીક્ષા | GSRTC DRIVER પરીક્ષા વિવાદ | ઉમેદવાર ની વ્યથા |
Sharing Is Caring With HaRi Sharing Is Caring With HaRi
1.05K subscribers
6,574 views
0

 Published On Jan 30, 2024

#conductor #gsrtc #bharti #gsrtcbus #firstaid #examdate #jamavat #merit #yuvrajsingh #mahipatsinhchauhan

GSRTC દ્વારા લેવાયેલ ડ્રાઇવરની પરીક્ષામાં એક વિવાદ ઉભો થયો છે તેમાં પરીક્ષાનું લેવલ ખૂબ જ ઊંચું રાખવામાં આવેલો હતો અને અને તેમાં ઉમેદવારો અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે અને તેના એક વિડિયો અહીંયા રજૂ કરવામાં આવેલ છે ઉમેદવારે યુવરાજસિંહ ઉમેદવારે યુવરાજસિંહ જાડેજા મહિપતસિંહ ચૌહાણ જેવા વિદ્યાર્થી નેતાઓને અનુરોધ કરીને પોતાના વિચાર રજૂ કર્યા છે......

show more

Share/Embed