અંગ્રેજી વ્યાકરણ શીખો ChatGPT દ્વારા | ChatGPT નો ઉપયોગ કઈ રીતે કરવો | English Grammar - Study Dose
Study Dose Study Dose
263 subscribers
114 views
22

 Published On Premiered Aug 19, 2024

મિત્રો ChatGPT એક એવી એપ્લિકેશન છે કે જે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. આ એપ્લિકેશનને માનવીએ આજના યુગમાં વિકસાવેલી કૃત્રિમ બુદ્ધિ જેને આપણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ એનો ઉપયોગ કરીને વિવિધ એવા ડેટા નો સંગ્રહ ધરાવે છે અને એમાં કરેલા પ્રોગ્રામ મુજબ એ આપણને જવાબ આપે છે. અંગ્રેજી વ્યાકરણના પણ મોટાભાગના ડેટાનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેથી જ તે આપણને અંગ્રેજી વ્યાકરણને જે પણ આપણે સવાલો પૂછીએ તેના જવાબ આપે છે.
મિત્રો આ એપ્લિકેશન આપણે અંગ્રેજી વ્યાકરણની પ્રેક્ટિસ કરવા માટે ખૂબ જ મહત્વની છે અને તમે ચોક્કસપણે તેનો ઉપયોગ કરી શકો. આ સિવાય પણ ટ્રાન્સલેશનમાં પણ આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.
મિત્રો ChatGPT એ એક સોફ્ટવેર છે અને અને તે માણસો દ્વારા બનાવવામાં આવેલ એક ટેકનોલોજી તો તેમાં ભૂલ થવાની સંભાવના ચોક્કસપણે રહેલે છે તેથી ક્યારેય પણ સંપૂર્ણપણે ChatGPT ઉપર જ આધારિત ન રહેવું.

Video 2 Link 🔗
   • બધા જ કાળ(Tense) શીખો ChatGPT દ્વારા ...  

Helping Verb 🔗
   • Verbs | Helping Verbs & Main Verbs | ...  

show more

Share/Embed