સોળ શ્રાદ્ધનું પિતૃ દ્વારા મળતું અલગઅલગ ફળ નું ભજન 🏵️શ્રાદ્ધ નો મહિમા 🙏 શ્રાદ્ધપક્ષને જે કોઈ જાણશે👇
ભક્તિમાં લીલાલેર છે ભક્તિમાં લીલાલેર છે
40.7K subscribers
3,401 views
76

 Published On Sep 15, 2024

સોળ શ્રાદ્ધનું પિતૃ દ્વારા મળતું અલગઅલગ ફળ નું ભજન 🏵️શ્રાદ્ધ નો મહિમા 🙏 શ્રાદ્ધપક્ષને જે કોઈ જાણશે👇


other channel link
   / @rajnivoicegujarati  

નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏


#શ્રાદ્ધનોમહિમા
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#શ્રાદ્ધપક્ષનેજેકોઈજાણશેરે
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#ganeshchaturthi
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong




શ્રાદ્ધ પક્ષ ને જે કોઈ જાણશે રે,
એના પિતૃ પરમ ગતિ માણે મારા વ્હાલા ...

પૂનમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના મનોરથ ફળશે મારા વ્હાલા...

એકમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
કુટુંબ સહિત તરી જાશે મારા વ્હાલા....

શ્રાદ્ધ પક્ષ ને જે કોઈ જાણશે રે,
એના પિતૃ પરમ ગતિ માણે મારા વ્હાલા ...

બીજના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એ તો પિત્રુના આશિષ પામે મારા વ્હાલા....

ત્રીજ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એની કુળદેવી આપે આશીર્વાદ મારા વ્હાલા...

શ્રાદ્ધ પક્ષ ને જે કોઈ જાણશે રે,
એના પિતૃ પરમ ગતિ માણે મારા વ્હાલા ...

ચોથ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
પુરણ પામે સુખ મારા વ્હાલા....

પાચમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના પિતૃ પ્રસન્ન થઈ જાય મારા વ્હાલા...

શ્રાદ્ધ પક્ષ ને જે કોઈ જાણશે રે,
એના પિતૃ પરમ ગતિ માણે મારા વ્હાલા...

છઠ્ઠ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના વંશ ની વૃદ્ધિ થાય મારા વ્હાલા....

સાતમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના રોગ દોષ ભાગી જાય મારા વ્હાલા...

શ્રાદ્ધ પક્ષ ને જે કોઈ જાણશે રે,
એના પિતૃ પરમ ગતિ માણે મારા વ્હાલા ...

આઠમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના પિતૃ ને મોક્ષ મળી જાય મારા વ્હાલા....

નવમીના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એની નારાયણ કરશે સહાય મારા વ્હાલા...

શ્રાદ્ધ પક્ષ ને જે કોઈ જાણશે રે,
એના પિતૃ પરમ ગતિ માણે મારા વ્હાલા ...

દશમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના મંગલ કાર્ય જણાય મારા વ્હાલા....

એકાદશી ના શ્રાદ્ધ નાખશે રે,
એની મનોકામના પુરણ થાય મારા વ્હાલા....

શ્રાદ્ધ પક્ષ ને જે કોઈ જાણશે રે,
એના પિતૃ પરમ ગતિ માણે મારા વ્હાલા ...

બારસ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના પિતૃ કદી ના પીડાય મારા વ્હાલા...

તેરશ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
તે તો પુરણ બ્રહ્મ ને પામે મારા વ્હાલા...

શ્રાદ્ધ પક્ષ ને જે કોઈ જાણશે રે,
એના પિતૃ પરમ ગતિ માણે મારા વ્હાલા ...

ચૌદશ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એને ધન સંપતિ પ્રભુ આપે મારા વ્હાલા....

અમાસ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે,
એના પિતૃતે સ્વર્ગે જાય મારા વ્હાલા....

સોળ શ્રાદ્ધ જે કોઈ જાણશે રે,
એનો ભાવનો ફેરો ટળી જાય મારા વ્હાલા....

જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏



Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

show more

Share/Embed