Karmano Sangathi Rana Maru Koi Nathi with Lyrics | Gujarati Bhajan | કર્મનો સંગાથી રાણા મારુ કોઈ નથી
Nova Gujarati Nova Gujarati
552K subscribers
6,601 views
29

 Published On Premiered Mar 21, 2024

Karmano Sangathi Rana Maru Koi Nathi with Lyrics | Gujarati Bhajan | કર્મનો સંગાથી રાણા મારુ કોઈ નથી

🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
http://bit.ly/NovaGujarati

📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
https://www.NovaSpiritualIndia.com

Popular Videos
🙏🏻 Nand Ke Anand Bhayo Jai Kanhaiya Lal Ki -    • Nand Ke Anand Bhayo Jai Kanhaiya Lal ...  
🙏🏻 Govind Damodar Stotra -    • Govind Damodar Stotra ગોવિંદ દામોદર સ...  
🙏🏻 Mithe Ras Se Bharyo Radha Rani Lage -    • મીઠે રસ સે ભર્યો રાધા રાણી લાગે Mithe...  
🙏🏻 Chhoti Chhoti Gaiya -    • छोटी छोटी गैया Chhoti Chhoti Gaiya | ...  
🙏🏻 Shrinathji Mangla Aarti -    • Mangla Aarti with Lyrics | Shrinathji...  

Full Audio Song Available On
🎧 Jio Saavn - https://bit.ly/4cycurH
🎧 Gaana - https://bit.ly/3LdmGKj
🎧 WYNK - https://bit.ly/4eNxXyx
🎧 Spotify - https://bit.ly/4cxcGHR
🎧 Apple Music - https://bit.ly/3RUBRfe
🎧 Amazon Music - https://bit.ly/4bzObrW

Set 'Karmano Sangathi Rana Maru Koi Nathi - Prabhatiya' song as your Mobile Callertune (India Only)
🎵 Vodafone Subscribers Dial 53715078078
🎵 Idea Subscribers Dial 53715078078
🎵 BSNL (South / East) Subscribers sms BT 15078078 To 56700

Credits:
Title: Karmano Sangathi Rana Maru Koi Nathi
Singer: Damyantiben Bardai
Lyrics: Traditional
Music Director: Paresh Shah (Bombay Paresh)
Music & Mixed by Jay Joshi
Edit & Gfx : Prem Graphics PG
Label: Music Nova

Lyrics:
હે કર્મનો સંગાથી રાણા
Hey Karam No Sangathi Rana
મારું કોઈ નથી
Maru Koi Nathi

હે કર્મનો સંગાથી રાણા
Hey Karam No Sangathi Rana
મારું કોઈ નથી
Maru Koi Nathi

હે લખ્યાં એનાં
Hey Lakhya Ena
જુદાં જુદાં લેખ
Juda Juda Lekh

લખ્યાં એનાં
Lakhya Ena
જુદાં જુદાં લેખ
Juda Juda Lekh

હો કર્મનો સંગાથી રાણા
Ho Karam No Sangathi Rana
મારું કોઈ નથી
Maru Koi Nathi

હો કર્મનો સંગાથી રાણા
Ho Karam No Sangathi Rana
મારું કોઈ નથી
Maru Koi Nathi

હે એક રે પત્થરનાં
Hey Ek Re Pathar Na
દો દો ટુકડા
Do Do Tukada
એક રે પત્થરનાં
Ek Re Pathar Na
દો દો ટુકડા
Do Do Tukada

હે લખ્યાં એનાં
Hey Lakhya Ena
જુદાં જુદાં લેખ
Juda Juda Lekh

લખ્યાં એનાં
Lakhya Ena
જુદાં જુદાં લેખ
Juda Juda Lekh

હો એક રે બની રે
Ho Ek Re Bani Re
પ્રભુજીની મુરતી
Prabhu Ji Ni Murti

હો એક રે બની રે
Ho Ek Re Bani Re
પ્રભુજીની મુરતી
Prabhu Ji Ni Murti

હે બીજો
Hey Bijo
ધોબીડા ને ઘાટ
Dhobida Ne Ghat
બીજો
Bijo
ધોબીડા ને ઘાટ
Dhobida Ne Ghat

હો કર્મનો સંગાથી રાણા
Ho Karam No Sangathi Rana
મારું કોઈ નથી
Maru Koi Nathi

હો કર્મનો સંગાથી રાણા
Ho Karam No Sangathi Rana
મારું કોઈ નથી
Maru Koi Nathi

હે એક રે ગાયુનાં
Hey Ek Re Gayuna
દો દો વાંછડા
Do Do Vanchhada

હો એક રે ગાયુનાં
Ho Ek Re Gayuna
દો દો વાંછડા
Do Do Vanchhada

હે લખ્યાં એનાં
Hey Lakhya Ena
જુદાં જુદાં લેખ
Juda Juda Lekh

લખ્યાં એનાં
Lakhya Ena
જુદાં જુદાં લેખ
Juda Juda Lekh

હો એક રે બન્યો રે
Ho Ek Re Banyo Re
શિવજીનો પોઠિયો
Shivji No Pothiyo

હો એક રે બન્યો રે
Ho Ek Re Banyo Re
શિવજીનો પોઠિયો
Shivji No Pothiyo

હે બીજો
Hey Bijo
ઘાંચીડાને ઘેર
Ghanchidane Gher

બીજો
Bijo
ઘાંચીડાને ઘેર
Ghanchidane Gher

હો કર્મનો સંગાથી રાણા
Ho Karam No Sangathi Rana
મારું કોઈ નથી
Maru Koi Nathi

હો કર્મનો સંગાથી રાણા
Ho Karam No Sangathi Rana
મારું કોઈ નથી
Maru Koi Nathi

હે એક રે માતાનાં
Hey Ek Re Mata Na
દો દો બેટડા
Do Do Betada

હો એક રે માતાનાં
Ho Ek Re Mata Na
દો દો બેટડા
Do Do Betada

હે લખ્યાં એનાં
Hey Lakhya Ena
જુદાં જુદાં લેખ
Juda Juda Lekh

લખ્યાં એનાં
Lakhya Ena
જુદાં જુદાં લેખ
Juda Juda Lekh

હો એક ના રે શીર પર
Ho Ek Na Re Sheer Par
છત્ર ધરે
Chhatra Dhare

હો એક ના રે શીર પર
Ho Ek Na Re Sheer Par
છત્ર ધરે
Chhatra Dhare

કે બીજો ભારા
Ke Bijo Bhara
વેચી ખાય
Vechi Khay

બીજો ભારા
Ke Bijo Bhara
વેચી ખાય
Vechi Khay

હો કર્મનો સંગાથી રાણા
Ho Karam No Sangathi Rana
મારું કોઈ નથી
Maru Koi Nathi

હે એક રે વેલાના
Hey Ek Re Velana
દો દો તુંબડા
Do Do Tumbada

હો એક રે વેલાના
Ho Ek Re Velana
દો દો તુંબડા
Do Do Tumbada

કે લખ્યા એના
Ke Lakhya Ena
જુદા જુદા લેખ
Juda Juda Lekh

લખ્યા એના
Lakhya Ena
જુદા જુદા લેખ
Juda Juda Lekh

હે એક રે તુંબડુ
Hey Ek Re Tumbadu
અડસઠ તીરથ કરે
Adsath Tirath Kare

હો એક રે તુંબડુ
Ho Ek Re Tumbadu
અડસઠ તીરથ કરે
Adsath Tirath Kare

હે બીજુ
Hey Biju
વાદીડા ને હાથ
Vadida Ne Haath

બીજુ વાદીડા ને હાથ
Biju Vadida Ne Haath

હો કર્મનો સંગાથી રાણા
Ho Karam No Sangathi Rana
Maru Koi Nathi

Hey Guruna Pratape
Mirabai Boliya
Ho Guruna Pratape
Mirabai Boliya
Hey Dejo Amane
Sant Charanma Vaas
Dejo Amane
Sant Charanma Vaas
Ho Karam No Sangathi Rana
Maru Koi Nathi
Hey Lakhya Ena
Juda Juda Lekh
Lakhya Ena
Juda Juda Lekh
Ho Karam No Sangathi Rana
Maru Koi Nathi
Ho Kaarm No Sangathi Rana
Maru Koi Nathi
Hey Lakhya Ena
Juda Juda Lekh
Lakhya Ena
Juda Juda Lekh
Ho Karam No Sangathi Rana
Maru Koi Nathi
Hey Karam No Sangathi Rana
Maru Koi Nathi

Rana Maru Koi Nathi

Join Us
⦿ YouTube: http://bit.ly/NovaGujarati
⦿ Facebook:   / novaspiritualindia  
⦿ Instagram:   / nova.spiritual.india  
⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp
⦿ Website: https://www.medianova.in

#KarmanoSangathiRana #GujaratiBhajan #Prabhatiya

show more

Share/Embed