ગુજરાત મા પહેલી વાર દેશી જમવાની સાથે સાથે બીજી એકટીવીટી ની મોજ એડવાન્સ મા બુક કરી ને જવાનુ રહે છે
jigarPatel Vlogs jigarPatel Vlogs
198K subscribers
124,485 views
1.8K

 Published On Jan 24, 2022

Gram Yaatra is Gujarat's 1st Agro tourism center with food fun activity , this is perfect place for picnic

Gopal bhai's Youtube channel Link
   / realkathiyavaditest  

Sanjay bhai Youtube Channel link
   / gujjusanjay  


ગ્રામ યાત્રા એ ગુજરાત રાજ્યનું સૌથી પહેલું એગ્રો ટૂરિઝમ પ્લેસ છે. જ્યાં અમે તમને સવાર થી સાંજ સુધી ગામડાનું અને ખેડૂતનું જીવન જીવાડીએ છીએ.

1. ફૂલડે ટાઈમિંગ- સવારના 9:30 a. mથી સાંજના 5:30 p.m.
2. હાફ ડે ટાઈમિંગ- બપોરના 1:00 p. m. થી સાંજના 5:30p.m.

ભોજન-
સવારે- ચા અને નાસ્તો
બપોરે - ચૂલા ઉપર બનેલું કાઠીયાવાડી ભોજન અનલિમિટેડ
સાંજે -ચા અને નાસ્તો

એક્ટિવિટી
1. ટ્રેડિશનલ વેલકમ
2. બળદગાડા ની સવારી
3. રૂરલ એક્ટિવિટી- ઘંટલો ,રવૈયો, ખાંડણિયો વગેરે
4. ઇન્ફોર્મેશન of ફાર્મ tour
5. એડવેન્ચર ઝોન- ઝુલતો પુલ અને ટાયરની ની ફ્રેમ
6. માટીકામ
7. 750 ચંદનના ઝાડ વચ્ચેનો રિલેક્સેશન ઝોન
8. હીચકા
9. 20 કરતા વધારે ટ્રેડિશનલ ગેમ- લખોટી, ભમરડો ,રસ્સાખેંચ ,કોથળા દોડ ,મટકી દોડ ,તીરંદાજી ,ત્રિપગી દોડ, નારગેલ ,ડિસ્ક throw ,ફુલરેકેટ હોલીબોલ વગેરે
10. Tour guide
11. વગેરે


લોકેશન - ભાવનગર થી 15 કિલોમીટર
સીદસર થી 7 કિલોમીટર
ફરીયાદકા ની બાજુમા સોડવદરા


Location Link :-
https://g.page/gram-yaatra?share


You can call between 7:00 pm 𝘁𝗼 10:00 pm on following Helpline numbers
for booking - 9998150707
for inquiry - 8866250303 , 9054744040


એક અનોખું ટુરીઝમ પ્લેસ વિકસાવવામાં આવ્યું છે. જ્યાં અમે તમને સવારથી શરૂ કરીને સાંજ સુધી એટલે કે ફુલ ડે એગ્રો ટૂરિઝમ એક્ટિવિટી અને સાથે રૂરલ કલ્ચરલ એક્ટિવિટી અને પ્યોર ગામડાનું food ઓફર કરીએ છીએ. આ ટૂરિઝમ પ્લેસ ઉપર અમે તમને સવાર અને સાંજના બે નાસ્તા , ચા અને બપોરે ચૂલા ઉપર બનાવેલું કાઠીયાવાડી ભોજન જમાડીએ છીએ. સાથે સાથે તમને lots of એક્ટિવિટી અમારો tour guide સાથે રહીને કરાવશે. ઉદાહરણ તરીકે બળદગાડા ની સવારી, ફાર્મ tour. અમારી સાઇટ ઉપર તમને રૂરલ એક્ટિવિટીઝ જેવી કે ઘંટલો, રવૈયો ,ખાંડણીયા વગેરે કરવા મળશે. અમારી પાસે એડવેન્ચર અને ફન ઝોનમાં જુલતો પુલ અને ટાયર ફ્રેમ છે. આ ઉપરાંત 750 ચંદનના ઝાડ વાળી ચંદન વાડી માં અમે રિલેક્સેશન ઝોન બનાવેલો છે જ્યાં તમે ચંદનની શીતળતા વચ્ચે આરામથી બેસીને તમારો થાક ઉતારી શકો છો અને તમારામાં એક નવી ઊર્જા મેળવી શકો છો. બપોર પછીના સેશનમાં અમારી પાસે ૧૫થી ૨૦ જેટલી ગામડાની જૂનીપુરાણી રમતો છે.જૂની રમતો થી શરૂ કરીને નવી રમતો સુધીની રમવાની સુવિધા છે. દાખલા તરીકે લખોટી, ભમરડો, સોગઠાબાજી ,આંધળો પાટો, નારગેલ, ત્રિપગી દોડ ,કોથળા દોડ, રસ્સાખેચ, તિરંદાજી ,કેરમ ,હોલીબોલ, ફુલરેકેટ વગેરે. એક મિત્ર તરીકે હું તમને અમારી ટીમ વતી એક વખત ટુર, પિકનિક ,પાર્ટી કે ફોટોશૂટ માટે આવવાનું હાર્દિક આમંત્રણ પાઠવું છું સાથે સાથે એ વાતની ગેરન્ટી આપું છું કે અમે તમને નિરાશ નહીં કરીએ બસ અમારા ઉપર વિશ્વાસ રાખીને એક વખત અમારી મુલાકાત લો

___________

ભાવનગર
Bhavnagar Food Series
   • Bhavnagar Famous Streetfood and Resta...  

વડોદરા (બરોડા )
Vadodara Food Series
   • Vadodara Food Series  

સુરત
Surat Food Series
   • Surat Street food and Restaurants  

જૂનાગઢ
Junagadh Food Series
   • Junagadh street food  

ભરૂચ
Bharuch Food Series
   • Bharuch Streetfood and Restaurants  

મહુવા
Mahuva Food series
   • Mahuva Street food ( Bhavnagar )  

પાલીતાણા
Palitana food Series
   • palitana street food ( Bhavnagar )  

તળાજા
Talaja food Series
   • Talaja Street Food ( Bhavnagar )  

બારડોલી
Bardoli food series
   • Bardoli street food Series  

અમરેલી
Amreli food Series
   • Amreli Street food  

ઇન્દોર
Indore Food Series
   • indore food series  

_______________

Disclaimer:-
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use'
for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research,
Fair use is a permitted by copyright statute that might otherwise be infringing,
Non-profit, educational or personal use tips the balance in favor of fair use


#streetfood #bhavnagarfood #bhavnagar

show more

Share/Embed