Rain Forecast News : વરસાદ અંગે હવામાન નિષ્ણાંતોની મહત્વની આગાહી | Monsoon 2024 | Gujarati Samachar
News18 Gujarati News18 Gujarati
3.32M subscribers
1,111 views
7

 Published On Premiered 3 hours ago

Rain Forecast News : Important prediction of forecasters regarding rain. Strong rain system is coming towards Gujarat. Chance of heavy to very heavy rain in 22 districts. Low-pressure active in Bay of Bengal. Heavy to very heavy rain forecast in Gujarat. The system can cover entire Gujarat in 3-4 days. Heavy to very heavy rain forecast in 22 districts. South Gujarat, Saurashtra may experience more rain.

Rain Forecast News : વરસાદ અંગે આગાહીકારોની મહત્વની આગાહી.ગુજરાત તરફ આવી રહી છે મજબૂત વરસાદી સિસ્ટમ. 22 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. 3-4 દિવસમાં આખા ગુજરાતને આવરી શકે છે સિસ્ટમ. 22 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વધુ રહી શકે છે વરસાદ. n18oc_samachar

#weatherforecast #rainupdate #monsoon2024 #gujaratinews18 #news18gujarati

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.

#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18

Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f

Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter-  / news18guj  
Facebook-   / news18gujarati  

show more

Share/Embed