શ્રી ભદ્રકાળી માતાજી ગરબી પોરબંદર SHRI BHADRAKALI MATAJI GARBI , PORBANDAR, SATABDI MAHOTSAV 2024,
AUM DIGITAL VIDEO AUM DIGITAL VIDEO
443 subscribers
979 views
41

 Published On Streamed live 19 hours ago

શ્રી દિવેચા કોળી જ્ઞાતિ આયોજીત શ્રી ભદ્રકાળી ગરબીને સતાબ્દી 100 વર્ષ પૂર્ણ થાય છે. શ્રી જાદવ લખમણ સોલંકી અને કોળી સમાજ ના વડીલો દ્વારા આયોજીત શ્રી ભદ્રકાળી ગરબીને વિક્રમ સંવત 1981 માં સ્થાપના કરેલ.. જેને આ વરસે સતાબ્દી 100 વર્ષ પૂર્ણ થાય છે. જેની ભવ્ય ઉજવાણી કરવામા આવેલ છે જુની પરંપરાગત પ્રાચિન ટોપી અર્વાચિન ગરબા અને કોઇ પણ માઇક કે ઘોંઘાટ વગરનિ અને ફક્ત પુરુષો જ ટોપી પહેરીને માતાજીના ગરબા ગાય છે.... અને એક જ ઢબે ગરબી રમે છે...

show more

Share/Embed