અરુણાબેન -કેવા રૂડા લાડ લડાવે માતા અંજની (વિડિઓ ની નીચે ડિસ્ક્રિપ્શન માં કીર્તન ના શબ્દો લખ્યા છે)
Arunaben Dineshbhai Nimavat Arunaben Dineshbhai Nimavat
8.71K subscribers
45,894 views
300

 Published On Jul 29, 2022

કેવા રૂડા લાડ લડાવે માતા અંજની બાજૉઠે બેસીને નવરાવે માતા અંજની કેસરિયા વાઘ પહેરાવે માતા અંજની લાલ લંગોટી વળાવે માતા અંજની કેવા રૂડા લાડ લડાવે માતા અંજની માથા નો મુગટ પહેરાવે માતા અંજની કાનોમાં કુંડળ પહેરાવે માતા અંજની કેવા રૂડા લાડ લડાવે માતા અંજની ચંદન ના તિલક કરાવે માતા અંજની આંકડા ની માલા પહેરાવે માતા અંજની કેવા રૂડા લાડ લડાવે માતા અંજની પેન પાટી લઈને ભણાવે માતા અંજની રામ નું નામ લખાવે માતા અંજની કેવા રૂડા લાડ લડાવે માતા અંજની લક્ષમણ ની મૂર્છા વળાવે માતા અંજની સમુદ્ર ઓલંઘવા લઇ જાય માતા અંજની કેવા રૂડા લાડ લડાવે માતા અંજની સીતાજીને પાછા લઇ આવે માતા અંજની રામનું કામ કરાવે માતા અંજની કેવા રૂડા લાડ લડાવે માતા અંજની રામ રાવણને મારે માતા અંજની વિભીષણ ને રાજ અપાવે માતા અંજની કેવા રૂડા લાડ લડાવે માતા અંજની

show more

Share/Embed