Shudh Deshi Samvad | Locha Laapsi Film | Jalso Podcast (New Video)
Jalso Podcasts Jalso Podcasts
11.3K subscribers
2,320 views
73

 Published On Sep 28, 2024

#interview #podcast #gujaratimovie
તહેવારોની આ ઋતુમાં તો રોજ નવો ઉમંગ, નવો ઉત્સાહ જન્મ લેતો હોય છે, રોજીંદા જીવનમાં આપણે જે કામ કરીએ છે તેમાં પણ અલગ જ ઉર્જાનો અનુભવ થાય છે. પણ લોચા વાગવા એ તો સ્વાભાવિક છે. કઈક સારું કામ કરવા જઈએ ને પાસું ઊંધું પડે ને ક્યારેક અચાનકથી લાભ પણ થઇ જાય. બસ તે ઘટનાને જ રસપ્રદ અને નવીન રીતે રજૂ કરતી મજાની ગુજરાતી ફિલ્મ છે 'લોચા લાપસી'. આ ફિલ્મની સ્ટારકાસ્ટ મલ્હાર ઠાકર, ચેતન ધનાની, ચિરાગ વોરા તેમજ ફિલ્મના દિગ્દર્શક સચિન બ્રહ્મભટ્ટ અને લેખક મૌલિન પરમાર સાથે જલસો પર થયો શુદ્ધ દેશી સંવાદ. સાંભળો આ ખૂબ જ મજાનો પોડકાસ્ટ માત્ર જલસો પોડકાસ્ટ YouTube Channel પર, જેમાં મલ્હાર ઠાકરના ગજબના જવાબો તમને હસાવશે, ચેતન ધનાનીના જવાબો તમને આશ્ચર્યમાં મૂકશે અને ચિરાગ વોરાના જવાબો તમને કઈક નવું જાણવાનું પણ આપશે.

---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook: / jalsomusic
Instagram: / jalsomusicandpodcastapp
Download Jalso app: www.jalsomusic.com

Timestamps:
00:00 - Introduction
03:50 - કેમ આટલી વાર થઇ ગુજરાતી ફિલ્મોમાં આવવા માટે ચિરાગભાઈ?
08:35 - શું અનુભવી રહ્યા છો હાલના ગુજરાતી સિનેમાને જોઈને?
14:00 - કેમ 'લોચા લાપસી' ફિલ્મ જોવી જોઈએ?
16:45 - ગુજરાતી ફિલ્મોને મુંબઈની દ્રષ્ટિએ કઈ રીતે જુઓ છો? અમદાવાદ અને મુંબઈના કલાકારો વચ્ચેનો તફાવત
31:20 - Rapid Fire Round With Sachin Bhrahmbhatt
36:00 - About 'સમંદર' movie
38:00 - About 'વેનીલા આઈસ્ક્રીમ' movie
45:00 - Remembering Vaibhavi Upadhyaya
50:35 - Rapid Fire Round With Maulin Parmar
58:12 - Rapid Fire Round With Chetan Dhanani
01:08:00 - Rapid Fire Round With Chirag Vora
01:23:40 - Rapid Fire Round With Malhar Thakar



#newmovie #new #gujaratipodcast #gujarati

show more

Share/Embed