શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ ની ભવ્ય ઉજવણી
Smt.S.H.Gajera Edu.Campus-Amreli Smt.S.H.Gajera Edu.Campus-Amreli
1.59K subscribers
2,106 views
40

 Published On Oct 10, 2024

નવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલના બાલમંદિર થી ધોરણ 12ના વિદ્યાર્થીઓનું નવરાત્રિ મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિભાગ મુજબ અલગ અલગ આયોજન કરી આદ્યશક્તિ જગદંબા માતાની સ્ટાફ સ્ટુડન્ટ દ્વારા આરતી કરવામાં આવેલ ત્યારબાદ રાસ ગરબા નું આયોજન થયેલ જેમાં વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ઉત્સાહ સાથે આનંદ થઈ માતાજીના ગરબા લીધા હતા.

વિદ્યાર્થીઓમાં આવી સાંસ્કૃતિક પ્રત્યે ભાવ વધે તેમજ ભક્તિમય વાતાવરણ જળવાઈ રહે તેવા ઉપદેશથી તમામ વિભાગીય હેડ અને સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી વાલીશ્રીઓમાં પણ ઉમંગનો માહોલ જોવા મળેલ હતો.
#navratrispecial
#schooldays
#schoolfunction
#gajeratrust
#vasantbhaigajera
#motivation
#education
#navratri2024
#mahotsav

show more

Share/Embed