રણુજા નુ મંદિર। રામદેવપીર સમાધિ। Ramdevra। જુના રણુજા નુ રામાપીરનુ મંદિર। Arjunsinh Vlogs
Arjunsinh Vlogs Arjunsinh Vlogs
63.6K subscribers
36,619 views
230

 Published On Sep 4, 2022

રણુજા નુ મંદિર। રામદેવપીર સમાધિ। Ramdevra। જુના રણુજા નુ રામાપીરનુ મંદિર। Arjunsinh Vlogs


તમે આ વિડીયો મો જોશો:-

કહેવાય છે કે જ્યારે રામદેવજીનાં ચમત્કારોની ચર્ચા ચારે તરફ થવાંલાગી તો મક્કા (સાઉદી અરેબિયા)થી પાંચ પીર એમની પરીક્ષા લેવાં આવ્યાં.એ એમની પરખ કરવાં માંગતા હતાં કે રામદેવ વિષે જે પણ કહેવાય છે એ સાચું છે કે જુઠ્ઠું !! બાબાએ એમનો આદર સત્કાર કર્યો !!! જયારે ભોજનનાં સમય માટે જાજમ બીછાવવામાં આવી તો એક પીરે કહ્યું અમે તો પોતાનો કટોરો મક્કામાં જ ભૂલીને આવ્યાં છીએ એના વિના અમે ભોજન ગ્રહણ નથી કરી શકતાં. એના પછી બધાં જ પીરોએ કહ્યું કે એ પણ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાનું પસંદ ક૨શે !!

રામદેવજીએ કહ્યું ”આતિથ્ય અમારી પરંપરા છે !!! અમે તમને નિરાશ નહીં જ કરીએ .. પોતાનાં જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે. આટલું કહીને બાબાએ એ બધાં જ કટોરા રુણીચામાં જ પ્રગટ કરી દીધાંજે એ પંચે પીરો મક્કામાં ઇસ્તેમાલ કરતાં હતાં. આ જોઇને પીરોએ પણ બાબાની શક્તિને પ્રણામ કર્યા અને એમણે બાબાને “પીરોના પીરની ઉપાધિ પણ આપી.

પરચા બાવડી

પ્રચા બાવડી મંદિરની પાસે જ સ્થિત છે. અહીંથી બાબાનાં મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે. માનવામાં આવે છે કે આ બાવડીનું નિર્માણ બાબા રામદેવજીનાં આદેશ અનુસાર વાણિયા બોય્ઝાએ કરાવ્યું હતું. લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવાં પહોંચે છે. માન્યતાનુસાર આંધળાની આંખો, કોઢીને કાયા આપવાંવાળું આ જળ આ ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું મિશ્રણ છે !!!

રામ સરોવ૨

રામ સરોવ૨ બાબા રામદેવ મંદિરની પાછળની તરફ આવેલું છે. આ લગભગ ૧૫૦ એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે એવં ૨૫ ફૂટ ઊંડું છે !!! વરસાદમાં પૂરું ભરાઈ જવાનાં કારણે આ સરોવર બહુજ રમણીય સ્થાન બની જાય છે !!! માન્યતા છે કે બાબાએ ગુંદલી જાતીનાં બેલદારોએ આ તળાવની ખોડાઈ કરાવી હતી. આ તળાવ આખાં રામદેવરા જલાપૂર્તિનું સ્રોત છે. કહેવાય છે કે —-જાંભોજીનાં શ્રાપને કારણે આ સરોવર માત્ર ૬ માસ જ ભરાયેલું રહે છે.... ભક્તજન અહીંયા આવીને સરોવરમાં ડૂબકી લગાવીને પોતાની કાયાને પવિત્ર કરે છે. એવું એનું જલ પોતાની સાથે લઇ જાય છે અને નિત્ય એનું આચમન કરે છે !!!

Jalandhar by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. https://creativecommons.org/licenses/...

Source: http://incompetech.com/music/royalty-...

Artist: http://incompetech.com/

My facebook https://www.facebook.com/arjun.dabhi....

My facebook page link https://www.facebook.com/arjundabhi65...

I'm on Instagram as @arjundabhi65.

#રણુજાનુમંદિર #ArjunsinhVlogs #ranujatemplerajasthan

show more

Share/Embed