World Mother Language Day | વિશ્વ માતૃભાષા દિવસ | મારી ભાષા મારું ગૌરવ | તુષાર શુક્લ | Tushar Shukla
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication) Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
19.6K subscribers
6,759 views
84

 Published On Feb 23, 2023

ગુજરાત સાહિત્ય અકાદમી અને
ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે તા.૨૧ ફેબ્રુઆરીએ મંગળવારે સાંજે ૦૫-૩૦ કલાકે મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ(આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે 'મારી ભાષા,મારું ગૌરવ' શીર્ષક હેઠળ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.'મારી ભાષા,મારું ગૌરવ' વિશે કવિ તુષાર શુકલે મનનીય વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે ગુજરાતી ભાષાના ચાહકો અને ભાવકો ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat­[email protected]

ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
   • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ  

સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
   • સંસ્કૃતપર્વ વાગ્માધુરી  

શબ્દજયોતિ :
   • શબ્દજયોતિ | Shabad Jyoti  

સાહિત્ય પંચામૃત :
   • સાહિત્ય પંચામૃત  

પુસ્તક પરિચય
   • પુસ્તક પરિચય | Pustak Parichay  

ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
   • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી  

વિશ્વ દિન :
   • વિશ્વ દિન  | World Day | Vishva Divas  

કવિસંમેલન :
   • કવિસંમેલન | Kavi Sammelan  

ધીરુ પરીખ | Dhiru Parikh
   • ધીરુ પરીખ | Dhiru Parikh  

પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
   • પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahit...  

શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
   • શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021  

મનીષ પાઠક'શ્વેત' :
   • મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet  

show more

Share/Embed