અમેરિકા માં ઘર લેવાની શું પ્રોસેસ હોય છે? | શું ઘરના ભાવ ઘટશે? | સારું લોકેશન કઈ રીતે નક્કી કરવું? |
Jagya Tyarthi Bhagya Jagya Tyarthi Bhagya
62.7K subscribers
36,402 views
596

 Published On Nov 19, 2023

અમેરિકા માં ઘર લેવાની શું પ્રોસેસ હોય છે? | શું ઘરના ભાવ ઘટશે? | સારું લોકેશન કઈ રીતે નક્કી કરવું? |

Nirav Dhamsania WhatsApp number : 978-290-2385

મિત્રો સ્વાગત છે તમારું એક નવા ગુજરાતી પોડકાસ્ટ માં.

આ વીડિયો માં આપને અમેરિકામાં ઘર લેવા વિશે ઘણીબધી માહિતી મળશે.

આ વીડિયો માં કેટલાક અગત્યના પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે જેમકે.

1. શું આ ઘર લેવા માટે યોગ્ય સમય છે? કે માર્કેટ ક્રેશ થાય તેની રાહ જોવી જોઈએ?

2. ઘરની લોન કેટલા પ્રકારની હોય છે અને કઈ લોન સારી?

3. રિયલ એસ્ટેટ એજન્ટ રાખવો સારો કે જાતેજ ઘર લઈ લેવું? કેટલી ફી આપવી પડે?

4. શું હોમ ઇન્સ્પેકસન કરાવવું જોઈએ? કેટલો ખર્ચો થાય?

5. ઘર લેવા માટે સારું લોકેશન કઈ રીતે નક્કી કરવું?

6. ઘર લીધા પછી બીજા કયા અને કેટલા ખર્ચા થતા હોય છે?

7. Escrow એટલે શું? Title 5 શું છે?

8. શું ઘર લેવા overbidding કરવું જરૂરી છે?

9. Foreclosure વાળું ઘર લેવું જોઇએ કે નહીં?

10. પ્રી અપ્રુવલ વિશે માહિતી

11. અન્ય ઘણી બધી માહિતી તમને આ વીડિયો માંથી મળશે.

આપના મિત્રો કે પરિવાર કે જે અમેરિકા માં રહેછે અને ઘર બાય કરવાના હોય તેમને આ માહિતી સભર વીડિયો જરૂરથી શેર કરજો મિત્રો.

આપને અન્ય કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ માં જરૂરથી લખજો ✍️.

Welcome to your Gujarati Youtube channel from America Jagya Tyarthi Bhagya (જાગ્યા ત્યાર થી ભાગ્યા)


Jagya Tyarthi Bhagya is a Gujarati (language) sentence. Which means we wake up and we get to work (keep running).



Please share this video to your friends and family if you liked it. You can share this video to your WhatsApp groups, Facebook, Twitter, Instagram, Telegram groups.


Social Media:

linktr.ee/amitukani

Instagram :   / ukani_amit  

Twitter:   / ukaniamit  

Facebook:   / jagya-tyarthi-bhagya-100515342328755  


#JAGYATYARTHIBHAGYA
#amitukani
#gujarati

Looking forward to see you guys in next Youtube Video.

Love you All

Amit ( Living in USA ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની )

Music credit: Epidemic Sound https://share.epidemicsound.com/ww41zy

Vlogging Gear:
Mic: https://amzn.to/44u70JQ

Wireless Mic: https://amzn.to/3PenyRu

Ring Light: https://amzn.to/3QRMiAo

Selfie Stick: https://amzn.to/3QUNQcQ

Gimbal: https://amzn.to/47KaBGB

Drone: https://amzn.to/3ONkE4S

Tripod: https://amzn.to/47HX5TE

DSLR camera: https://amzn.to/47NhiHM

GoPro Camera: https://amzn.to/44ynTTr

Insta 360 GO3 Action Camera:https://amzn.to/3qSvTRB

iPhone: https://amzn.to/3L0sSpg

External Hard Drive: https://amzn.to/3L3dIzt

Power Bank: https://amzn.to/3YR1j7k

show more

Share/Embed