ભગા અણદા ની મેલડી ઉઘરેજીયા પરિવાર નો માંડવો
Jay Lakha dada Video Jay Lakha dada Video
1.98K subscribers
279 views
12

 Published On May 1, 2024

આજથી 25 વર્ષ પહેલા મારા નાના મેરા ભાઈ મુળાભાઈ ઉઘરેજીયા માતાજી પૂજેલા જે મને યાદ છે એ સમયમાં મારી ઉંમર તો બહુ નાની પણ થોડું થોડું યાદ છે એ દેશી રાગ ડાકલુ પેટી અને જાજ બાજુમાં અમે બેસતા મારા નાના ધુણતા એના ધબકારા જમીનનું વાઇબ્રેશન અમારા સુધી પહોંચતું જે સાક્ષાત દેવી આવીને હુંમસી લેતી હોય એવો આભાસ થતો મારા નાના આગળ તો સાક્ષાત દેવી તો હતીજ પણ એના બાપુજી આગળ માતાજી પળદે વાતો કરતા જે મૂળિયાદેવી કહેવાતા જેને ઘણા દુખીયાના દુખ: દુર કર્યા છે આજ પણ એમના દીકરા ઘુઘાભાઇ જે મારે મામા થાય અને એમના દીકરા મનસુખભાઈ જે હાલમાં ભુવા છે આજ પણ એજ ધબકારા નો અનુભવ થયો જે સાક્ષાત ભગા અણદા ની મેલડી રમતી હોય એવો આભાસ થાય ધન્ય છે મા જે આવા કળિયુગમાં પણ દર્શન દેશ જય હો🙏

show more

Share/Embed