Bt Cotton - Integrated fertilizer management | જાણો કપાસ માં ખાતર નું એકીકૃત વ્યવસ્થાપન!
AgroStar India AgroStar India
196K subscribers
4,499 views
145

 Published On Premiered May 15, 2021

નમસ્કાર ખેડૂત મિત્રો, હવે ટૂંક સમયમાં ચોમાસું સીઝન નજીક આવી રહી છે. આ ઋતુ નો અગત્ય નો અને રોકડીયો પાક એટલે કપાસ નો પાક ! આજે આપણે જાણીશું કપાસ માં ખાતર નું એકીકૃત વ્યવસ્થાપન ! જેમાં સેન્દ્રીય અને રાસાયણિક ખાતરો કેવી રીતે વાપરવા જોઈએ કેટલા જથ્થા માં વાપરવા જોઈએ જેની સવિસ્તાર માહિતી જાણવા આ વિડિઓ ને અંત સુધી જુઓ.

નોંધ : આ માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે આ માહિતી માં એગ્રોસ્ટાર ( યુલિંક ) ની કોઈ ભલામણ નથી.
એગ્રોસ્ટાર એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો, http://bit.ly/agrostarapp

કપાસ ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ :    • ભાગ-3 || એગ્રી ડૉક્ટર પાસેથી જાણો, કપ...  

પશુપાલન જ્ઞાન :    • પશુ ને બાવલા ની બીમારી નહીં આવે જયારે...  

ખેતી ના નવ નવા વિડીયો :    • Groundnut Soil selection and soil pre...  


#cotton #fertilizer #AgroStar
એગ્રોસ્ટાર ,
ખાતર,
યુરિયા,
DAP,
ડીએપી,
પોટાશ,
પૂર્તિ ખાતર,
મેગ્નેશિયમ,
પાયાનું ખાતર,

show more

Share/Embed