#khaman
rahul senma rahul senma
518 subscribers
6,438 views
327

 Published On Dec 28, 2020

Visnagar,gujarat veg street food tour PART 1 ☺️
વિસનગર, ગુજરાત વેજ સ્ટ્રીટ ફૂડ ટૂર પાર્ટ 1✨

પહેલા ધન્યવાદ કહીશ જે લોકો આ description જોતા હશે એમને☺️🙏

હવે મેં આ વિડિઓ માં પ્રયત્ન કર્યો છે,વિસનગર શહેર Street food ને વધુ લોકો સુધી પહોચાડવાનો🙏

તો હું વિસનગર ની ત્રણ સવાર ના સમયે નાસ્તો કરવા માતે ની સૌથી સરસ જગ્યા એ ગયો છું એ તમને બતાવીશ

(1)પ્રકાશ ખમણ

પ્રકાશ ના સરિલા અને સ્વાદિષ્ટ ખમણ આખા મહેસાણા જિલ્લા માં પ્રાખ્યાત છે,અને ઐયા ની ખમણી પણ લા જવાબ છે ,અને તમને બધી પ્રકાર ના ફરસાણ અહીંયા મળી રહેશે.
1 પ્લેટ ના 20/- રૂપિયા

સરનામું:-Prakash Khaman
Bharat Nagar, Visnagar, Gujarat 384315

લોકેશન: https://maps.app.goo.gl/vgaJUft4MUjSD...


(2) સૌરાષ્ટ્ર નાસ્તા હાઉસ

સૌરાષ્ટ્ર નાસ્તા હાઉસ ની SPECIALITY છે અહીંયા મળતા વણેલા ગાંઠિયા બૌજ સ્વાદિષ્ટ હોય છે,અને અહીં મિક્સ ભજીયા પણ બૌ ગજબ મળે છે અને આની ફ્રેશ ચટણી તો લા જવાબ છે
1 પ્લેટ ના 20/- રૂપિયા

સરનામું:-Saurashtra Gathiya
SH 130, Ganjbazar, Visnagar, Gujarat 384315

લોકેશન: https://maps.app.goo.gl/c6woS2x4UYVLd...


(3)બોમ્બે ચોપાટી

બોમ્બે ચોપાટી વિસનગર ની સૌથી બેસ્ટ કોલ્ડ ડ્રિન્ક અને આઈસ્ક્રિમ શોપ છે,અહીંયા આઈસ્ક્રીમ અને લસ્સી ની બૌ બધી વેરાયટી છે🤤પણ મારી favorite છે,મસ્તાની લસ્સી 80/- રૂપિયા ની આવશે પણ એક વાર try કર્યા પછી તમે ફેન થઈ જશો☺️

સરનામું:-Bombay Choppati
Vijay Para, Visnagar, Gujarat 384315

લોકેશન:
https://maps.app.goo.gl/fDsa4j5dqUv6m...


મારો પહેલો food blogging વિડિઓ છે,hope તમને મારુ કામ ગમ્યું હશે તો તમારો પ્રેમ આપતા રહેજો☺️🙏
-રાહુલ સેનમા

show more

Share/Embed