Ganesh Visarjan 2023: Surat is all set with 20 Artificial lakes for ritual ceremony | Zee 24 Kalak
Zee 24 Kalak Zee 24 Kalak
1.7M subscribers
4,861 views
20

 Published On Sep 27, 2023

Ganesh Visarjan 2023 : Surat is all set to say Good bye to "Ganpati Bappa" | 20 Artificial lake is ready

#surat #ganeshvisarjan #gujarat

સુરતમાં ગણેશ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા..

20 કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારાની વ્યવસ્થા..

80 હજાર જેટલી ગણેશજીની નાની-મોટી મૂર્તિઓનું વિસર્જન..

મોટી મૂર્તિ પર જીપીએસ લગાડવામાં આવશે...

ગોડાદરા વિસ્તારમાં વધુ એક કૃત્રિમ તળાવ બનાવાયું...

સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પરથી નજર રાખવામાં આવશે...

ડ્રોન કેમેરાથી દરેક ગતિવિધિ પર નજર રખાશે...

બોડી વોર્ન કેમેરાથી સજ્જ હશે દરેક પોલીસ કર્મચારી...

ગણેશ વિસર્જન દરમિયાન 16 અધિકારી, 35 એસીપી, 106 પીઆઈ, 205 પીએસઆઈ, 4214 પોલીસ કર્મચારી, 5533 હોમગાર્ડ, 12 એસઆરપી કંપની, RAFની 1, BSFની 1 કંપની તહેનાત રહેશે... તો દરેક ઝોનમાં 500 FOP પણ હાજર રહેશે... .

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
  / zee24kalak.in  

Follow us on Twitter
  / zee24kalak  

You can also visit us at:
http://zeenews.india.com/gujarati

show more

Share/Embed