એક કટકા જેવડો કાનુડો
Gopi Mandal Rajeshwari Gopi Mandal Rajeshwari
866 subscribers
31,486 views
226

 Published On Sep 25, 2024

એક કટકા જેવડો કાનુડો
તારા લટકાનો નઈ પાર મારો કાનુડો
એક મરસી જેવા સાસુજી

મારા સસરા સમજદાર છે
એ તો બોલે નહીં તલભાર મારો કાનુડો
એક કારેલા જેવા જેઠાણી

એ તો બોલે કડવા બોલ મારો કાનુડો
મારા જેઠ જેલર જેવા છે
મારા જેઠાણી બહુ જબરા છે

એનું સાલવાનો દે જરાય મારો કાનુડો
મારા દિયર દેડકા જેવા છે
એ તો કર્યા કરે કુદા કુદ મારો કાનુડો

મારા દેરાણી બહુ ડાહ્યા છે
મારું બધું કરી દે કામ મારો કાનુડો
મારા નખ જેવા નણંદ બા

એના નખરાનો નઈ પાર મારો કાનુડો ઓછા
મારી પાડોશણ બહુ ઈરશાળુ
એને પનચાતનો નહીં પાર મારો કાનુડો

મારા પિયુજી બહુ ભોળા છે
એ તો મારું કરે બહુ માન મારો કાનુડો
એક ભક્તો નો રાજા શ્યામળિયો

તું તો દુનિયા નો દાતાર મારો શામળિયો
એક કટકા જેવડો કાનુડો
તારા લટકાનો નઈ પાર મારો કાનુડો

show more

Share/Embed