અખરોટ (સુકોમેવો) ખાવાથી શરીરને થતા ફાયદાઓ | Walnut Benefits |
Veidak Vidyaa Veidak Vidyaa
386K subscribers
36,884 views
506

 Published On May 3, 2019

આ વિડિઓ અખરોટ (સુકામેવો) વિશેનો છે.ભારતમાં અનેક પ્રકારના સુકામેવા ખવાય છે એમાનો એક અખરોટ છે.અખરોટ અનેક રીતે આપણા શરીરને ઉપયોગી છે.અખરોટ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે.વધુ માહિતી માટે વિડિઓ જુવો.

આ વિડિઓ મુખ્યત્વે આરોગ્ય સંબંધિત માહિતી માટે છે. વિડિઓ તમને સિખવાડશે કે કેવી રીતે રસોડામાં મળી રહેલા ઘરેલું ઉપાયો સાથે તંદુરસ્ત જીવન કેવી રીતે જીવી શકાય. તમારા નિયમિત જીવન દરમિયાન તંદુરસ્ત રહેવા માટે સરળ ભાષામાં બધી માહિતી આપવામાં આવેલ છે.

This video is about walnuts.
There are several types of dry fruits eating in India, one of them is walnut.
walnut is useful in our body in many ways.
Watch the video for more information.

This video is mainly for health related information. video will teach you how to live healthy life with home remedies that found in our kitchen. All the information are given in simple language to easily understand to remain healthy during our routine life.

#veidakvidyaa #walnut #benefits

show more

Share/Embed