ગણપતિ ને અરજી | આટલી અરજી ગણપતિ બાપા માની લેજો | Ganpati Kirtan
Gujarati Amrutvani Gujarati Amrutvani
641 subscribers
4,182 views
32

 Published On Sep 9, 2024

ગણપતિ ને અરજી | આટલી અરજી ગણપતિ બાપા માની લેજો | Ganpati Kirtan

--------- કીર્તન ------------

આટલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો
દાદા નહીં કહું જાજું રે થોડું મારું માની લેજો
આટલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો...

દાદા ભાવ થકી ભક્તિ રે અમને કરવા દેજો
દાદા ભક્તિ કરવાની રે મારામાં શક્તિ દેજો
આટલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો...

દાદા નીતિ ને ધર્મ રે મારા ઘરમાં ભરી દેજો
દાદા નીતિ ને માર્ગે રે અમને ચાલવા દેજો
આટલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો...

દાદા સુખ દેખીને રે કે હું તો છકું નહીં
દાદા દુઃખ દેખીને રે કે હું તો હારું નહીં
આટલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો...

દાદા સુખ દુઃખ ના સાથી રે દાદા મારી સંગે રેજો
દાદા એકવાર આવીને કે સન્મુખ દર્શન દેજો
આટલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો...

દાદા દર્શન દઈને રે ઓળખવાની શક્તિ દેજો
દાદા ભક્તો વિનવે રે આ ભવ થી તારી દેજો
આટલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો...

#ganeshchaturthi
#gujaratiamrutvani
#bhajan
#rambhajan
#gujaratikirtan
#gujratibhajan
#sitaram
#krishnabhajan
#bhajan
#satsang
#amarnathsatsangmandal
#bhaktisong
gujarati kirtan
gujarati bhajan
gujarati bhajan book pdf
gujarati bhajan list
written gujarati bhajan
gujarati bhajan video
gujarati bhajan lyrics
satsang bhajan
satsang ke bhajan
gujarati satsang mandal
gujarati dhun
gujarati new song
shreenathji
shreenathji darshan
kana nu geet
kana nu halardu
kana nu song
kana nu bhajan
kana nu magu aavyu
મોરલી અવળા સવળી વાગે
ghadpan na bhajan
Morli Avda Savdi Vage

show more

Share/Embed