ગૌરી વ્રત રાસ ગરબા HK Kumar shala
H K kumar School Limbdi H K kumar School Limbdi
195 subscribers
1,380 views
45

 Published On Jul 20, 2024

શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.કે.કુમાર શાળા,લીંબડી ખાતે બાળકોના સર્વાંગી વિકાસના હેતુથી શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.જેના એક ભાગ રૂપે શાળામાં બાલ વાટીકાથી લઈ ધોરણ 1 થી 8 ની તમામ બાળાઓ માટે ગૌરી વ્રત નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં બળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદ માણ્યો. જેની એક ઝલક આ વીડિયોમાં જોવા મળશે.

show more

Share/Embed