જિલ્લો વિરમગામ? હાર્દિક પટેલે કહ્યુ તાલુકામાંથી જિલ્લાએ પહોંચીએ તે પ્રકારનું આયોજન ટૂંક સમયમાં કરીશુ
CMM BHARAT - VANDNA NILKANTH VASUKIYA JOURNALIST CMM BHARAT - VANDNA NILKANTH VASUKIYA JOURNALIST
4.05K subscribers
2,692 views
35

 Published On Sep 30, 2024

શેઠ એમ જે હાઇસ્કુલ વિરમગામ ખાતે આયોજિત વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ધારાસભ્ય હાર્દિક પટેલે શું કહ્યું?

VIRAMGAM MANDAL DETROJ NALKANTHA MLA HARDIK PATEL SPEECH

જિલ્લો વિરમગામ ?

Jillo Viramgam?

બહુ જલ્દી આપણું વિરમગામ સુંદર અને શ્રેષ્ઠ બને અને તાલુકામાંથી આપણે જિલ્લાએ પહોંચીએ તે પ્રકારનું આયોજન આપણે ટૂંક સમયમાં કરીશું : ધારાસભ્ય હાર્દિક પટેલ

#gujarat #bharat #gujarati #newsupdates #gujaratinews #aajnasamachar #viramgam #weather #weatherupdate #topnews #hardikpateljoinbjp #jilloviramgam #hardikpatel

show more

Share/Embed