WHO IS PATAN_MEME..!!🤔
Explore with spider man Explore with spider man
298 subscribers
590 views
107

 Published On Premiered Jun 7, 2024

કેમ છો પાટણની પબ્લિક...!!😀 આ video માં મે PATAN MEME પાછળ ની story કિધી છે... કઇ રીતે મને વિચાર આવ્યો અને બીજુ ઘણું બધું કિધુ છે. બીજાં શબ્દો માં મે મારી આત્મ કથા કીધી છે😜 આશા રાખુ છું કે જેમ તમે instagram માં support કર્યો તેમ તમે લોકો youtube માંપણ કરસો જ આખરે પાટણ વાળો જ પાટણ વાળા જૉડે થી આશા નઇ રાખે તો કોણી જૉડે રાખશે❤️





#patan #500patan #marvel #spiderman

show more

Share/Embed