ફાડા સલ્ફર નો ઉપયોગ, મગફળી સોયાબીન શેરડી અને કપાસ સલ્ફર નો ફાયદો
Farmer Family (Manish) Farmer Family (Manish)
70.1K subscribers
64,505 views
1.9K

 Published On Jun 6, 2024

નમસ્કાર મિત્રો

હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક, આજે ચર્ચા કરશું કે બેન્ટોનાઈટ સલ્ફર/ફાડા સલ્ફર/સલ્ફર બાબતે માહિતી આપેલી છે.

આજ ના વિડીયો માં ચર્ચા કરેલી છે.

1. ફાડા સલ્ફર ના ઉપયોગો/ફાયદા
2. ફાડા સલ્ફર થી થતું નુકસાન
3. ફાડા સલ્ફર ક્યારે નાખવું જોઈએ
4. ફાડા સલ્ફર કોના જોડે મિકક્ષ કરી શકીએ વગેરે માહિતી આપેલ છે.

સલ્ફર ના ઉપયોગ થી છોડ ની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ.
દાણા નું બંધારણ સુધારી શકાય.
તેલ ની ટકાવારી અને વજન માં પણ વધારો જોવા મળે છે.

વધારે માહિતી માટે મારા વ્હોટસ એપ ગ્રુપ માં જોડાવ અને મારી જોડે ચર્ચા કરો.

વ્હોટ્સ એપ ગ્રુપ માં જોડતા પેલા તેના નિયમો અહી જ વાંચી લેજો
1 તમારે સારી ખેતી કરવી હોય તો અમારી જોડે જોડાવ
2 ગ્રુપ માં ખોટી ચર્ચા ના કરો
3. ગ્રુપ માં મગફળી સિવાય ની માહિતી મૂકવી નહિ અન્યથા તેને ગ્રુપ માંથી કાઢી નાખવા માં આવશે
4. કોઈ એ જાહેરાતો મૂકવા માટે આ ગ્રુપ માં જોડાવું નહીં તેની ખાસ નોંધ લેવી.
5 એક ની એક માહિતી વરંવાર મૂકવી નહિ
6 વધારે પ્રોબ્લેમ હોય તો મારો સીધો સંપર્ક કરવો.

આ શરતો મંજૂર હોય તો જ ગ્રુપ માં જોડાવવું.

https://chat.whatsapp.com/HDmUf8ZtRMt...

#indianfarmer #sulphur #soil
#kheti #naturalfarming #farming #fertilizer #youtubeshorts #irrigation #kheti_ma_dava_no_upyog #youtube #agriculture #khedut #agriculturefarming #indianagriculture
આભાર સહ
મનીષ બલદાણિયા

70 46 00 52 34

show more

Share/Embed