પ્રતિષ્ઠા પંડ્યા Pratishtha Pandya
 અક્ષર આરાધના Akshar Aradhana અક્ષર આરાધના Akshar Aradhana
318 subscribers
444 views
24

 Published On Jul 23, 2024

ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષામાં લખતાં પ્રતિષ્ઠા પંડ્યા કાવ્ય સાહિત્યના ભાવકોમાં દ્વિભાષી સર્જક તરીકે પ્રતિષ્ઠિત છે. તેમનો એક કાવ્યસંગ્રહ 'ળળળ...' ગુજરાતી કવિતામાં એક અનોખી ભાત ઉપસાવે છે. પ્રતિષ્ઠાની બળકટ કલમ કલાત્મક રીતે જીવનની વાસ્તવિકતાઓ પ્રગટ કરે છે અને એમાં ક્યાંક સામાજિક અન્યાયો સામે મૃદુ-મક્કમ વિરોધનો સૂર છે. એમનાં કાવ્યો 'એતદ', 'નવનીત સમર્પણ' જેવાં અગ્રણી ગુજરાતી સામયિકોમાં પ્રગટ થાય છે. પ્રતિષ્ઠા અનુવાદક પણ છે, તેમજ PARI- People's Archive of Rural India માં સંપાદન કાર્ય કરે છે.

show more

Share/Embed