આશાપુરી માતાજી મંદિર પીપળાવ ઇતિહાસ અને દર્શન | Ashapura Temple Piplav History Gujarati | Navratri 22
Devotional History Devotional History
18K subscribers
42,286 views
1.2K

 Published On Oct 14, 2021

જય માતાજી સૌ ભક્તોને....🙏🙏
આ વીડિઓ મા અમે સોજિત્રા તાલુકા અને આણંદ જિલ્લા મા આવેલ આશાપુરી મંદિર પીપળાવ નો ઇતિહાસ કહ્યો. આ મંદિર ઘણુ જુનુ છે, આ મુર્તિ સ્વયંભુ છે. સ્વયંભુ મુર્તિ પીપળાવ મા સંવત ૧૦૪૨ ભાદરવા સુદ આઠમના દિવસે નીકળી હતી. આ મંદિર પાસે એક સરોવર પણ આવેલું છે, એમા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન સ્નાન કરતા તેથી તેનું નામ નરનારાયણ સરોવર પડ્યું છે. આવો આપણે આ વીડિઓ મા આ ઇતિહાસ વિસ્તાર થી સાંભળીએ.

તમને આ વીડિઓ પસંદ આવે તો લાઇક બટન જરુર દબાવજો, બીજા મિત્રો ને શેર કરજો અને આ Devotional History। યુટ્યુબ ચેનલ પર તમે પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરુર કરજો.

Music Credit:-
‪@BeatByShahed‬

#ashapuri #piplav #anand #sojitra #anandnews #ashapuradigitalstudio #ashapuramaa #ashapuramata #ashapuramastatus #ashapurachalisha #ashapuraaarti #ashapuramasong #ashapuragarba #navratri #ashapurabhajan #satsang #Devotional #itihash #piplavtemple #ashapuritemplepiplavhistory #ashapurimandirpiplavhistory #navratrirangoli #navratriwhatsappstatusfullscreenvideo #ashapuramathal #ashapuravrat #gujaratirockstar #vishnusahasranamam #gujaratinewvideo #MatanaMadh #tourist #Gujarattourism #religious #Trip #comedy #Gujaraticomedy #storyofAshapuramata #ashapuradigitalstudio #ashapurahistory
#ashapuramaastory #gujarativlogs #matanamadh #gujarativarta #ashapuramastatus #ashapuramaa #ashapuraarti #ashapuraphotos #ashapuragarbagujarati #navratrispecial #navratri2022 #chaitrinavratri #aavosatsangma #navratrigarba #piplavashapuri

show more

Share/Embed