Sharad Poonam Special | શરદ પૂનમ સ્પેશ્યિલ | Hasmukh Patadiya | Swaminarayan Raas Garba Kirtan 2024
Jazz Music Swaminarayan Jazz Music Swaminarayan
154K subscribers
30,536 views
241

 Published On Oct 15, 2024

#hasmukhpatadiya
#sharadpoornima
#sharadpoonam
#swaminarayankirtan

***********************
જેમ ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીજનો સાથે મહારાસ ની લીલા કરી હતી એવીજ રીતે સંતો અને ભક્તો ને પ્રેમ ને વશ થઇ ને ભગવાન સ્વામિનારાયણ પણ સંતો મુકતો સાથે મહારાસ ની લીલા એક નહિ બે નહિ પણ ૩ -૩ વાર કરી ને અતિ સુખ આપતા.

આવો આ શરદ પૂર્ણિમા ના પર્વ પર આપણે પણ આ લીલા નો વર્તમાન સંતો સંગ આપણા નીજ મંદિરે લાભ લઈએ.

આવો સાંભળીયે આ રાસ સ્પેશ્યલ કીર્તનો ને અને આપણા પરિવાર માં પણ શેર કરીયે

Singer: Hasmukh Patadiya
Music: Hasmukh Patadiya
Lyrics: Traditional
Label: Jazz Music & Studio

🙏 *જય સ્વામિનારાયણ*..🙏

શ્રીજી મહારાજ ના સર્વે લાડીલા હરિભક્તો ને જય સ્વામિનારાયણ..

દેશ-વિદેશ માં જાણીતા અને પ્રખ્યાત એવા લોક લાડીલા શ્રી હસમુખભાઈ પાટડીયા ના સ્વર માં અનોખા નવા કીર્તનો ની પ્રસ્તુતિ કરીયે છે ભગવાન સ્વામિનારાયણ તથા પૂજ્ય સદગુરુ શ્રી ના ચરણો માં પ્રાર્થના કે આપ ને ખુબ પસંદ આવે.🙏

show more

Share/Embed