વ્રજમાં લીલા લહેર મારા કાનાના રાજ માં 🙏
maa bap bhajan mandal maa bap bhajan mandal
425 subscribers
603 views
0

 Published On Sep 25, 2024

વ્રજમાં લીલા લહેર મારા કાના ના રાજમાં🙏#kirtan#satsang#bhajan#ભજન#bhakti#સત્સંગ#કીર્તન#ધૂન#કાનુડાના નવા ભજન#જોરદાર ભજન#મોજીલા ભજન#ધમાકેદાર ભજન

Maa bap bhajan mandal
Bhajan
Kirtan
Satsang
Bhakti
Vrajma lila laher mara kana na rajma
Kanudana nava bhajan
Mahila mandal bhajan
Bhajan mahila mandal
New bhajan
Nava bhajan
ગુજરાતી ભજન
સત્સંગ
કીર્તન
વ્રજમાં લીલા લહેર મારા કાના ના રાજ માં
કનૈયા ના નવા ભજન
ક્રિષ્ણા ભગવાનના નવા ભજન
કાના ના ભજન
ગણપતિ ના નવા ભજન
રામાપીર ના નવા ભજન
શ્રી રામના નવા ભજન
માતાજીના નવા ભજન
સ્પેશિયલ ભજન
Mojila bhajan
Jordar bhajan
Dhamake dar bhajan
Ramna nava bhajan
Ramapirna nava bhajan
Matajina nava bhajan
Special bhajan
#kirtan
#bhajan
#satsang
#ભજન
#bhakti
#સત્સંગ

🌷વ્રજમાં લિલા લહેર 🌷

વ્રજમાં લિલા લહેર મારા કાના ના રાજમાં (2)

કાના ના રાજમાં શું શું મળે છે

કાના ના રાજમાં ગાયો મળે છે

દુધની રેલમ છેલ મારા કાના ના રાજમાં

વ્રજમાં લિલા લહેર મારા કાના ના રાજમાં

કાના ના રાજમાં શું શું મળે છે

કાના ના રાજમાં દુધ મળે છે

દહીની રેલમ છેલ મારા કાના ના રાજમાં

વ્રજમાં લિલા લહેર મારા કાના ના રાજમાં

કાના ના રાજમાં શું શું મળે છે

કાના ના રાજમાં દહી મળે છે

માખણની રેલમ છેલ મારા કાના ના રાજમાં

વ્રજમાં લિલા લહેર મારા કાના ના રાજમાં

કાના ના રાજમાં શું શું મળે છે

કાના ના રાજમાં શીરો મળે છે

ઘી ની રેલમ છેલ મારા કાના ના રાજમાં

વ્રજમાં લિલા લહેર મારા કાના ના રાજમાં

કાના ના રાજમાં શું શું મળે છે

કાના ના રાજમાં ફરવા મળે છે

પૈસાની રેલમ છેલ મારા કાના ના રાજમાં

વ્રજમાં લિલા લહેર મારા કાના ના રાજમાં

સુખના મોટા મહેલ મારા કાના ના રાજમાં

કાના ના રાજમાં શું શું મળે છે

કાના ના રાજમાં સખીયો મળે છે

ભજનની રેલમ છેલ મારા કાના ના રાજમાં

લહેરમાં લિલા લહેર મારા કાના ના રાજમાં

વ્રજમાં લિલા લહેર મારા કાના ના રાજમાં

show more

Share/Embed