વિસનગર : ઉમતા ગામ ખાતે યોજાયો આસો સુદ ચૌદસ નો પારંપરિક ગરબા મહોત્સવ |Balvanti Ma Umta Chaudash Garba
Online Gujarat News Online Gujarat News
27.6K subscribers
7,700 views
180

 Published On Oct 19, 2021

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામ ખાતે શ્રી બળવંતી માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી બળવંતી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર પરિસર તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે, આસો સુદ ચૌદશના અહીંયા રુડો મહિમા છે જ્યાં પારંપરિક ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે, જેમા સમસ્ત ગામના દરેક મહોલ્લા તથા શેરીઓ ખાતે ગામના સમસ્ત ભાઈઓ-બહેનો ફુલારા તથા ગડુલીયા ગરબા માથે લઈને માતાજીની ભક્તિ સ્વરૂપના ગરબા રમે છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત બળવંતી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી કાન્તીભાઈ પટેલ તથા મંત્રીશ્રી ગાંડાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


તો આવો આસો સુદ ચૌદશના રોજ દિવ્ય દર્શન કરીએ ઉમતા ગામ ખાતે બિરાજમાન શ્રી બળવંત માતાજીના


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Balvanti Mataji Umta Arranged Aaso Sud Chaudash Garba Mahotsav 2021


Balvanti Mataji Umta, Umta, Visnagar, Balvanti maa, Aadi sud Chaudash Garba, Garba 2021, Balvanti Public Charitable Trust Umta

show more

Share/Embed