પક્ષીઓ ટહુકાર કરીને આપણને શું કહે છે? | Discovering Anand Through Nature’s Voice
Kamalvatmoz Kamalvatmoz
966 subscribers
919 views
100

 Published On Oct 7, 2024

જ્યારે આપણે જંગલમાં અથવા ખેતરે જઈએ છીએ, ત્યારે પક્ષીઓના ટહુકાર સાંભળીને આનંદ આવે છે . આ ટહુકાર માત્ર એક અવાજ નથી, પરંતુ પ્રકૃતિ તરફ થી એક બ્રોડકાસ્ટ મેસેજ છે જે માદકતા ફેલાવે છે. આપણ ને યાદ અપાવે છે કે આપણે પણ આમ મસ્તી અને આનંદમાં રેહવું જોઈએ...ચાલો...મૂળ ઘર ની રીત ને લઈ ને ચાલીએ

પક્ષીઓના ની જેમ આપણે પણ વર્તન થી કુલુમુલ આનંદ નો ટહુકાર કરીયે...આપણી આસપાસના લોકોને સ્વતઃ કુલમુલ આનંદ ના તરંગો મહેસુસ થાય... જે આ મેહેર રૂપી ખેલમા એક અનોખી આનંદ અનુભૂતિ કરાવે...

રાજજી રાજજી...




#પક્ષીઓ #જંગલ #આનંદ #NatureSounds #SpiritualAwakening #Relaxation #PositiveVibes #Wellness #Meditation #Mindfulness

show more

Share/Embed