શોપિંગ તો પાલનપુર માંજ | Traditional VS Branded shopping | Palanpur | SAFARWITHANJALI
safarwithanjali safarwithanjali
16.9K subscribers
20,303 views
421

 Published On Feb 5, 2022

#shopping #oldshopping #traditionalshopping #internationalbrand #royalenfield #dhalvas #bluebudhha #pantaloons #croma #titan #royalenfieldbikes #bikes #bikeassesories #helmet #shopping #dresses #buiscuits #icegola #oldshops #newshops #jwellary #traditionaldress #dress #westerndress #shops #roads #new #old #oldhomes #grocery #palanpur #oldpalanpur #newpalanpur #highway #tea #snacks #cutlury #brandedwatch #purses #menswear #womenswear #cloths #shirts #mypalanpur #safarwithanjali

આજનો વિડિઓ જેમાં આપણી સાથે shams world (YouTube channel) ના shama જી આપણી જોડે જોડાયા છે,
Basically એ હમણાં અમદાવાદ માં છે but તેઓ પાલનપુર માંજ મોટા થયા છે, એમની સાથે મળી ને આજે પાલનપુર માં ખરીદી નો first વિડિઓ બનાવ્યો છે...
પાલનપુર માં ખરીદી કરવી હોય તો ઘણી બધી જગ્યાઓ છે, જો તમારે ટ્રેડીશનલ રીત થી ખરીદી કરવી હોય તો ઢાળવાસ, બારડપુરા દિલ્હીગેટ આ બધા એરિયા ની મુલાકાત લેશો તો ક્યારેય ખાલી હાથે પાછા નઈ જાવ...
એમાજ પાલનપુર માં હવે તો international બ્રાન્ડ પણ આવી ગઈ છે...હાઇવે તરફ જશો તો આ બધી બ્રાન્ડ જોવા મળશે..

જેથી તમે બધાજ પ્રકાર ની ખરીદી આપણા પાલણપુરમાંથી કરી શકો છો...

વિડિઓ માં બતાવેલ location :
ઢાળવાસ ,બજાર એરિયા અને પાલનપુર હાઇવે એરિયા

વિડિઓ માં જોડાયેલ વ્યક્તિ..
Shan's world
એમના શોપિંગ વિડિઓ જોવા એમની ચેનલ ને visit કરવી...
Link
   / shamasworld2021  

ઢાળવાસ માં આવેલ અનોખી ફેશન ની નવા ડ્રેસ ની design જોવી હોય તો...link
   / @akfashiongujarat3363  

હાઇવે પર આવેલ tea charger ની મુલાકાત અવશ્ય લેજો,
સર્જન કોમ્પ્લેક્ષ, હનુમાન ટેકરી, પાલનપુર

મોબાઈલ ને લગતી કોઈ પણ સમસ્યા નું solution એટલે મહાવીર મોબાઇલ, ત્યાં તમને એવરી વીક ન્યૂ મોબાઈલ accessories જોવા મળશે...
Address : દિલ્હી ગેટ, પથ્થર સડક, પાલનપુર
Contact: +917016905620


For more Information:
Instagram :   / safarwithanjali  

Like and share with your friends,don't forget to subscribe this channel

show more

Share/Embed