કમર નાં મણકા માં આપવામાં આવતું ઇન્જેક્શન
Dr Saumil Mandalia - Spine & Joint Specialist Dr Saumil Mandalia - Spine & Joint Specialist
23.5K subscribers
11,872 views
160

 Published On Aug 24, 2023

આ વીડિયોમાં ડોક્ટર સૌમિલ માંડલિયા દ્વારા કમરના મણકામાં ઇન્જેક્શન અપાય છે તેના માટેની પાંચ સૌથી મહત્વના સવાલો અને તેના જવાબ અંગેની ચર્ચા કરેલી છે.

કમરના મણકામાં ઇન્જેક્શન કોને આપી શકાય.

ઇન્જેક્શન ની પ્રક્રિયા શું હોય છે
તેના માટે ભૂખ્યા પેટે આવવું પડે અને કયા કયા રિપોર્ટ કરાવવા પડે.

તેની કોઈ આડઅસર હોય કે નહીં તે બાબતે ગુજરાતી ભાષામાં વિસ્તૃત ચર્ચા કરેલી છે.

Dr Saumil Mandalia
Address

ડો સૌમિલ માંડલિયા
Dr Saumil Mandalia

Ahmedabad
અમદાવાદ
Advance Hospital
4th Floor, Above pakwan hotel, pakwan cross road, Satellite, Ahmedabad

એડવાન્સ હોસ્પિટલ
ચોથો માળ, પકવાન હોટેલ ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઇટ, અમદાવાદ

M. No. 8347656823

ગાંધીનગર
Gandhinagar

Skin and Spine Clinic
1st Floor, Shivalay Residency, Opposite Vishal Super Market, Kudasan Gandhinagar

સ્કિન એન્ડ સ્પાઈન ક્લિનિક
પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટ ની સામે, કુડાસણ, ગાંધીનગર

show more

Share/Embed