તમે થયા છો‌ બિજાના | Tame Thaya Cho Bijana | Gujarati New Song | ગુજરાતી ગીત
gujarati tik tok ,reel  video gujarati tik tok ,reel video
6.63K subscribers
175 views
7

 Published On Feb 8, 2024

Ame Majboor Thaya Tamari Khushiyo Thi Ho Radi Radi Ne Mari Jaie Nathi Komanu Jivi Lo Jivan Have Paraka Na Nom Nu

Veran Raato Ne Dada Kadhu Dukh Na... (2) Viti Gaya Jaanu Aaje Dada Mara Sukh Na Shu Karsho Have Hamachar Puchi Thai Gaya Cho Bijana Shu Karsho Have Dard Mara Jani Thai Gaya Cho Bijana

Ho Sidhu Bhulavi Dav E Shem Ni Talavadi Peli Vaar Tari Mari Mali Ti Aankhadi Ho Farva Gaya Ne Taro Sendal Gayo Tuti Bhar Bapore Tu Jid Kari Bethi

Dodata Dodata Ame Gaya Hata Sher Ma... (2) Nava Sendal Peravya Tara Pag Ma Shu Karsho Have Hamachar Puchi Thai Gaya Cho Bijana Shu Karsho Have Dard Mara Jani Thai Gaya Cho Bijana

#TameThayaChoBijana
#rakeshbarot
#gujaratisong
#saregamagujarati
#gujaratilovesong
#gujaratigeet
#newgujaratisong

Singer: Rakesh Barot

Actor: Rakesh Barot, Vidhi Shah, Kuldeep Mishra

Producer: Red Velvet Cinema

Concept & Director: Anand Mehra

Creative Head: Dhyey Films & Team

Technical Support: Jenish Talaviya

Lyrics: Raghuvir Barot
Music: Shashi Kapadiya
Child Actor: Raahi Panchal
Dop & Edit: Montu Rajput
Production: Mithun
Light: Lala Bhai
Poster: Aayush Govna
Lyrics:

શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના શું કરશો હવે દર્દ મારા જાણી થઈ ગયા છો બીજાના
હો જીવું સુ કે મરી ગયો એ જોણવું સે...(2)
તૂટેલા દિલ ને હવે કેટલું તોડવું સે
હો શું કરશો હવે હાલ ચાલ પૂછી થઇ ગયા છો બીજાના
શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
હો તમે મજબુર હતા તમારા રે ઘર થી
અમે મજબુર થયા તમારી ખુશીયો થી
હો રડી રડી ને મરી જઈએ નથી કોમનું

જીવી લો જીવન હવે પારકા ના નોમ નું

વેરણ રાતો ને દાડા કાઢું દુઃખ ના...(2) વીતી ગયા જાનું આજે દાડા મારા સુખ ના શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના

હો સીધું ભુલાવી દઉં એ શેમ ની તલાવડી પેલી વાર તારી મારી મળી તી આંખડી હો ફરવા ગયા ને તારો સેન્ડલ ગયો તૂટી ભર બપરે તું જીદ કરી બેઠી

દોડતા દોડતા અમે ગયા હતા શેર માં...(2)

નવા સેન્ડલ પેરાવ્યા તારા પગ માં શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના શું કરશો હવે દર્દ મારા જાણી થઈ ગયા છો બીજાના

Shu Karsho Have Hamachar Puchi Thai Gaya Cho Bijana Shu Karsho Have Dard Mara Jani Thai Gaya Cho Bijana

Ho Jivu Shu Ke Mari Gaya E Jonavu Se... (2)

Tutela Dil Ne Have Ketalu Todavu Se

Ho Shu Karsho Have Haal Chal Puchi Thai Gaya Cho Bijana

Shu Karsho Have Hamachar Puchi Thai Gaya Cho Bijana

Ho Tame Majboor Hata Tamara Re Ghar Thi

show more

Share/Embed