દિવાળી મીઠાઈ સ્પેશિયલ હલવાસન ઘરે પરફેક્ટ બનાવવાની સિક્રેટ રેસિપી - Diwali Special Mithai Halvasan
Food Mantra by Surbhi Vasa Food Mantra by Surbhi Vasa
173K subscribers
71,593 views
1.4K

 Published On Oct 26, 2021

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "દિવાળી મીઠાઈ સ્પેશિયલ હલવાસન બનાવવાની એકદમ પરફેક્ટ રેસિપી" ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિકતેમજ મીઠો મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોઈ આવો હલવાસન.એકવાર બનાવીને ખાશો તો વારંવાર ઘરે જ બનાવાની સામેથી જ ફરમાઈશ કરશો.ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

Ingredients :
3 Tbsp Ghee
1 Tbsp Gond
500ml Milk
2 Tbsp Wheat Flour
1/2 Cup Sugar
1/2 TeaSpoon Elaichi Powder
1/2 TeaSpoon Jayfal
Kesar
Badam Pista Ni Katran

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

show more

Share/Embed